સાઉથ તેલુગુના સ્ટાર મહેશ બાબુ અત્યારે બોલીવુડમાં કામ કરવાના બયાનને લઈને ચર્ચાઓ માં આવી ગયા છે મહેશ બાબુએ હમણાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ ક્યારેય બૉલીવુડ ફિલ્મોમાં કામ નહીં કરે અને અને એમને લાગે છેકે એ એમને ક્યારેય પરવડી નહીં શકે અને હું બોલીવુડ ફિલ્મોમાં કામ કરીને મારો સમય બરબાદ નથી કરવા માંગતો.
મિત્રો બોલીવુડની કેટલીક એવી ફિલ્મો જેને મહેશ બાબુએ ઠુકરાવી દીધી હતી તેમાં કામ કર્યું ન હતું આ લિસ્ટમાં પહેલી ફિલ્મ એનિમલ છે ફીલ્મની ઓફર પર મહેશ બાબુએ કહ્યું હતું કે ફિલ્મનું પાત્ર ખુબ ડાર્ક છે અને એ એમના ફેન્સને નહીં પસંદ આવે જયારે એ ફિલ્મમાં રણવીર કપૂર અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
જાણકારી છેકે એઆર ગુરુગાદોશે મહેશ બાબુને બોલીવુડની હિટ ગજની ફિલ્મની ઓફર કરી હતી પરંતુ એ ફિલ્મ કરવાની એમણે ના પાડી દીધી તેના બાદ એ ફીલ્મ આમિર ખાને કરી હતીં જાણકારી મુજબ કરણ જોહરે પણ એમને બૉલીવુડ ફિલ્મ ઓફર કરી છે પરંતુ તેને પણ મહેશ બાબુએ કરવાની ના પાડી દીધી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ પહેલા મહેશ બાબુને ઓફર થઈ હતી મહેશ બાબુ ફિલ્મોમાં વ્યસ્ત હોવાના કારણે એમને ફિલ્મ કરવાની ના પાડી દિઘી હતી પરંતુ અલ્લુ અર્જુને આ ફિલ્મમાં કામ કરતા તેઓ રાતો રાત પુરા દેશમાં લોકપ્રિય થઈ ગયા હતા મિત્રો મહેશ બાબુ વિશે તમે શું કહેશો.