આપણે બધા જાણીએ છીએ કે ધુનૂષ અને ઐશ્વર્યાએ પોતાના લગ્ન જીવનના 18 વર્ષનો સબંધ પૂરો કરતા છૂટાછેડા લીધા બંને વચ્ચે કેટલાય સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો સમાધાન કરવાની કોશીશ કરી પરંતુ ન થઈ શક્યું ત્યારે બંનેએ સોસીયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને અલગ થવાની જાહેરાત કરી દીધી હતી.
પરંતુ છૂટાછેડા બાદ ઐશ્વર્યાએ 2 વાર હોસ્પિટલ જવું પડ્યું પહેલા તો કો!રોનાના કારણે અને અત્યારે ઐશ્વર્યા હોસ્પિટલમાં જ એડમિટ છે ઐશ્વર્યાએ હોસ્પિટલનો એક ફોટો શેર કરીને કહ્યું કે હવે ખબર નથી હજુ જીવનમાં શું ઝીલવું પડશે અત્યારે ઐશ્વર્યા હોસ્પિટલમાં છે એવામાં ધનુષ પોતાના બાળકો.
સાથે સમય આપી રહ્યા છે અને માની કમી મહેસુસ નથી થઈ દેવા રહ્યા ઐશ્વર્યા અને ધનુષના 2 બાળકો છે યાત્રા અને લીંગા અત્યારે ઐશ્વર્યા હોસ્પિલટમાં છે એવામાં બંને બાળકોને દેખરેખ પૂર્વ પતિ ધનુષ કરી રહ્યા છે ધનુષ અત્યારે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં સમય નીકળીને પોતાના બાળકોને સમય આપી રહ્યા છે.