બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી બંને સાથે સાઉથ ફિલ્મ ગોડફાધરમા આવી રહ્યા છે જેનું ટ્રેલર પણ આવી ગયુંછે આ ફિલ્મ ના પ્રમોશન સેટ પર સલમાન ખાન અને ચિરંજીવી જોવા મળ્યા હતા આ દરમિયાન ચિરંજીવીએ મીડિયા સામે કહ્યું હતુંકે હું એક વાત આપને જણાવવા માંગુ છું.
સલમાન ખાનનો આભાર વ્યક્ત કરતા કહ્યુંકે હું જીવનભર સલમાન ખાન નો આભારી રહીશ જ્યારે મારા પ્રોડ્યુસર સલમાનને આ ફિલ્મ માટે ખુબ મોટી રકમ નો ચેક આપવા માટે ગયા એ સમયે મેનેજરે કહ્યું સલ્લુભાઈના ને દેવાનો છે એમ કહીને એ અંદર ગયા અને એટલી જ ઝડપે પાછા ફર્યા અને આવીને અમરા.
પ્રોડ્યુસરના હાથ જોડીને કહેવા લાગ્યા કે સાહેબ હું આ રિસ્ક માગતો નથી સલમાન ખાને એક જ સવાલ કર્યો પ્રોડ્યુસર કોણછે આ ચિરંજીવી રામ માટે મને સાઈન કરવા માંગે છે આને તેમને હું કિમંતમાં આંકી ના શકું હું આ પૈસા ના લઈ શકું હું આ માત્ર પ્રેમના કારણે કરું છું પૈસા નથી જોઈતા મારે આમ કહેતા.
આપેલા ચેક સલમાન ખાને ચિરંજીવી ને પરત આપતા કોઈપણ ફિ લેવાની ના પાડી હતી ચિરંજીવી ભાવુક થઈ સલમાનનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા સલમાનને પણ કહ્યું હતું સિનેમા એક બિજા ના પ્રેમથી બને છે જેમાં પૈસાનું મુલ્ય નહીં દોસ્તી નું મુલ્ય હોય તો આને મિત્રતામાં બધું શક્ય છે.
તમે મારા સારા મિત્ર છો એમાં કોઈ આભાર ના હોય ચિરંજીવીએ જણાવ્યું હતુંકે મેં ઘણી બધી ફિલ્મો કરી પરંતુ સલમાન ખાન સાથેની આ ફિલ્મોમાં કંઈક અલગ જોવા મળશે આમાં મારો પ્રેમ છુપાયેલો છે અમારી મિત્રતા છુપાયેલીછે તો લોકોને અપીલ કરી કે આવનારી ફિલ્મ ગોડફાધર તે જરૂર બોલીવુડ.
અભિનેતા સલમાન ખાન અને સાઉથ સુપરસ્ટાર બંને પ્રથમવાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે જેનાથી ચાહકોમા ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બંને દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવા રેકોર્ડ તોડેછે એ જોવું રહ્યું વાચંક મિત્રો આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.