Cli
પોતાનો ધર્મ બદલાવ્યો હતો લગ્ન માટે, પછી બની સેરોગેસી થી જુડવા બાળકોની માં આ અભિનેત્રી, જાણો...

પોતાનો ધર્મ બદલાવ્યો હતો લગ્ન માટે, પછી બની સેરોગેસી થી જુડવા બાળકોની માં આ અભિનેત્રી, જાણો…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન ફેમસ અભિનેત્રી નયનતારા લગ્નના ચાર મહિનામાં જ જુડવા બાળકોની માં બની ગઈછે જે બાળકો સેરોગેસી થી મેળવ્યા હતા પરંતુ વિવાદ હવે ઉભો થયો છેકે સેરોગેસી ના કાયદાઓ નું એમને ઉલ્લંઘન કર્યુંછે આ પહેલી વાર નથી કે નયન તારા કોઈ વિવાદમાં ફસાઈ હોય નયનતારા એક બોલ્ડ અભિનેત્રી છે.

એમના ઘણા બધા નિર્ણયો એ એમને વિવાદમાં ફસાવ્યા છે જ્યારે એમને પોતાના પ્રેમ માટે ક્રિશ્ચિયન ધર્મ પરિવર્તન કર્યો એ સમયે પણ વિવાદમાં ફસાઈ હતી પરંતુ એની સાથે લગ્ન થયા નહોતા 2011માં ચેન્નઈ વાયટેક રોડ સ્થિત આર્ય સમાજ મંદિર ગઈ હતી તેમની પૂજા અર્ચના સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

મંદિરના ટ્રસ્ટીઓના કહ્યા અનુસાર એમનું નામ ડાયના મરીયમ હતું જેમને પોતાનો ધર્મ પરિવર્તન કરીને નયનતારા નામ રાખ્યું હતું મંત્રોચ્ચાર શુદ્ધિકરણ અને હવન કરાવીને તેમને ખ્રિશિયન ધર્મ છોડીને હિન્દુ ધર્મ ના રીતી રિવાજો અપનાવીને આર્ય સમાજ દ્વારા સર્ટીફીકેટ પણ મેળવ્યું હતું એ સમયે ખબર આવી હતી કે.

નયન તારાએ પોતાનો ધર્મ પરિવર્તન માત્ર સાઉથ અભિનેતા પ્રભુદેવાના પ્રેમ માટે કરાવ્યો હતો પ્રભુદેવા જે પહેલાથી જ પરણીત હતા એમની પત્ની લતા જે મુસ્લિમ સમાજની હતી જેમનું પણ ધર્મ પરિવર્તન કરાવેલું હતું એ સમયે પ્રભુ દેવા નયન તારા સાથે લગ્ન કરવાના હતા એમના માટે તે મુંબઈ પણ આવી ગઈ હતી.

બંને એકબીજાથી લગ્ન કરવાના જ હતા પરંતુ કોઈ કારણોસર બંને વચ્ચે સંબંધ બગડ્યા અને નયનતારાએ પ્રભુદેવાને છોડી દિધા હતાં નયનતારાએ વિજ્ઞેસ સાથે આ વર્ષમાં લગ્ન કર્યા અને સેરોગેસી થી લગ્ન ના 4 મહીનામા માં બની હતી મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટ કરી જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *