Cli

સાઉથ અને બૉલીવુડ એક્ટર પૂજા હેગડે જોવા મળી અલગ અંદાજમાં જુવો વાયરલ તસ્વીર…

Bollywood/Entertainment

સાઉથ અને બૉલીવુડ એક્ટર પૂજા અત્યારે તેની ફિલ્મ બીસ્ટને લઈને ચર્ચામાં છે તેમાં તેઓ સાઉથ એક્ટર થલપતિ વિજય સાથે રોમાન્સ કરી રહી છે બિસ્ટ ફિલ્મને લઈને દર્શકોમાં ક્યારનો ઉત્સાહ હતો હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે તેને સારો સહકાર મળી રહ્યો છે હકીકતમાં બિસ્ટ ફિલ્મની એક્ટર પૂજા હેગડેએ.

લેટેસ્ટ તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે જેમાં તેઓ જબરજસ્ત અંદાજ જોવા મળી રહી છે તેમાં પૂજા હેગડેએ હાઈ હીલ્સ અને થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે તેમાં પૂજાએ કેપશન પણ સુંદર લખ્યું છે કેપશનમાં લખતા કહ્યું કે ગરમ દિવસે તમને વેનીલાનો એક સ્કૂપ પીરસવામાં આવે છે.

પૂજા હેગેડેએ તસ્વીરમા અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે તેની આ ફોટોને એક મિલિયનથી વધુ લાઈક મળી ચુક્યા છે ફેન્સ પણ ફોટોમાં અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જણાવી દઈએ પૂજા હેગડે અને વિજયની હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ બિસ્ટને દર્શકોનો સારો સહકાર મળી રહ્યો છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *