Cli

સાઉથ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાને હિન્દી ભાષામાં આ બૉલીવુડ સ્ટારે ડબિંગ કરી હતી…

Bollywood/Entertainment Breaking

મિત્રો તમે જાણતા હશો હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ પુષ્પા 13 ડિસેમ્બર 2021 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડાના જોવા મળ્યા હતા ફિલ્મને બોક્સ ઓફિસમાં સારી સફળતા મળી હતી જે અત્યારે સુધી બે વર્ષના સમયગાળાના સિનેમાઘરના તમામ રેકોર્ડ તોડ્યા છે.

જણાવી દઈએ આ ફિલ્મને સાઉથ ઇન્ડસ્ટ્રીઝની હતી એટલે સ્વાભાવિક છે ફિલ્મને સાઉથમાં ચાલતી ભાષામાં બનાવમાં આવી હતી પરંતુ સાઉથ કરતા આ ફિલ્મને દેશના હિન્દી ભાષી દર્શકોએ પ્રેમ આપ્યો હતો અહીં ફિલ્મને હિન્દીમાં ડબ કરવા માટે બોલીવુડના આ એક્ટરનો મહત્વનો ફાળો હતો.

પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનના દમદાર ડાયલોગ અને અવાજને ડબ કરવાવાળા બીજા કોઈ નહીં પરંતુ બોલીવુડના અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર શ્રેયાસ તળપડે છે જેમણે એમની ફિલ્મને હિન્દીમાં ડબ કરી છે ડબ કર્યા બાદ ફિલ્મને પુરા હિન્દુસ્તાનમાં દર્શાવવામાં આવી હતી તેના બાદ પુષ્પા ફિલ્મે બોક્સઓફિસમાં જબરજસ્ત કમાણી કરી છે.

બોલીવુડમાં અલ્લુ અર્જુનના દમદાર ડાયલોગ શ્રેયાસે જબરજત અવાજમાં ડબીંગમાં બનાવ્યા હતા જેમણે પોતાના ધાકડ અવાજનો જાદુ કંઈક એવી રીતે ચલાવ્યો કે પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુન સાથે તેઓ પણ દેશભરમાં છવાઈ ગયા મિત્રો તમે પુષ્પા ફીલ જોઈ કે નહીં જોઈ હોય તો કેવી લાગી કોમેંટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *