સાઉથની ફેમસ એક્ટર સામંથા રૂથ પ્રભુને એમના છૂટાછેડાને લઈને ખરાબ રીતે કહેવા પર ગુસ્સો કર્યા વગરજ સામંથા એ દિલને સ્પર્શી જાય તેવો જવાબ આપ્યો કે સામેની વ્યક્તિએ કરેલ કોમેંટ ડીલીટ કરી દીધી પુષ્પા ગીતમાં આયટમ સોન્ગમાં કામ કરી ચુકેલી સામન્થાના ગયા વર્ષે જ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા થયા હતા.
અને તેને લઈનેઆવ્યા દિવસોમાં કંઈક ને કંઈક સંભળાવવામાં આવતું હતું પરંતુ આ વખતે આ વ્યક્તિએ તો હદ જ પાર કરી દીધી સામંથા એ સોસીયલ મીડિયામાં તેના દગો સાથે એક તસ્વીર સેર કરી જેને જોઈને એક યુઝરે કોમેંટ કરતા કહ્યું આ આવી રીતે જ એકલા પોતાના કુતરા બિલાડા સાથે જ મરશે.
અહીં સામંથાએ ગુસ્સે થવાની જગ્યાએ પ્રેમથી જવાબ આપ્યો આ કોમેંટમાં સામંથા એ જવાબ આપતા લખ્યું હું એમની સાથે મરીશ તો ખુદ ભગ્યશાળી સમજીશ અહીં આ કોમેંટ જોઈને યુઝરે શરમના માર્યા કરેલ ગંદી કોમેંટ ડીલીટ કરી દીધી સામંથાએ ગુસ્સેથી જવાબ આપવાની જગ્યાએ પ્રેમ થી જવાબ આપતા ફેન્સ એમની પ્રસંસા કરી રહ્યા છે.