Cli

સાઉથ એક્ટર રેબા મોનીકાએ શેર કરી હનીમૂન તસ્વીર પતિ સાથે આપ્યા રોમાન્ટિક પોઝ…

Bollywood/Entertainment

રેબા મોનીકા એક સાઉથની એકટર છે અને ફિલ્મ બીજીલ માટે જાણીતી છે આમ તો એમણે સાઉથની કેટલીયે ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ એમની બીજીલ ફિલ્મ સુપરહિટ રહી હતી જણાવી દઈએ એમણે બોયફ્રેન્ડ જૌમેન સાથે 9 જાન્યુઆરી 2022ના રોજ લગ્ન કર્યા હતા બંનેએ બેંગ્લોરમાં ખ્રિસ્તી ધર્મ મુજબ લગ્ન કર્યા હતા.

અત્યારે તેઓ હનીમૂન ટ્રીપ પર છે પહેલા તે શ્રીલંકા ગયા હતા ત્યારબાદ તેઓ અત્યારે માલદીવમાં એન્જોય કરી રહ્યા છે અહીં માલવિદની હનીમૂન ટ્રિપની કેટલીક તસ્વીર એક્ટરે શેર કરી છે રેબા મોનિકાએ જે તસ્વીર શેર કરી છે તેમાં પિન્ક કલરનો ટોપ પહેરેલ જોવા મળી રહ્યોછે અને બ્લેક શોર્ટ પહેરેલ છે.

જયારે પતિ જૌમેને પ્રિટેન્ડ ટીશર્ટ પહેરીને બને કકલ બાજુમાં એકબીજાને પકડીને ઉભા જોવા મળી રહ્યા છે બંને કપિલમે માલદિવથી પ્રેમ થઈ ગયો છે જેમાં એમને તસ્વીર શેર કરતા સ્વર્ગ કહ્યું છે માલદિવનાં બીચની કેટલીયે તસ્વીર બંને કપલે શેર કરી હતી જે અત્યારે સોસીયલ મીડિયામાં ખૂબજ પસંદ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *