Cli

પેન્ટનું બટન ખોલીને ફોટોશૂટ કરાવવા પર ટ્રોલ થઈ સાઉથ એક્ટર નેહા મલિક…

Bollywood/Entertainment

સાઉથ ભોજપુરી એક્ટર નેહા મલિક પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચામાં રહે છેકેટલીયે વાર પોતાની બોલ્ડનેસ ફોટોને લઈને ટ્રોલ પણ થવાનો વારો આવે છે અને એવામાં હાલમાં નેહા મલિકે પોતાની કેટલીક એવી ફોટો શેર કરી છે જેના કારણે તેઓ સોસીયલ મીડિયામાં ટ્રોલ થતા જોવા મળી રહી છે.

હકીકતમાં નેહા મલિકે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ પોતના અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું છે જેમાં જોવા મળી રહ્યું છેકે તેની કેટલીક ફોટોમાં પેન્ટની જીપ ખુલ્લી રાખીને ફોટો ક્લીક કરાવી છે અહીં આ દરમિયાન તેણીએ અલગ અલગ પોઝ આપીને ફોટો ક્લીક કરાવી છે તેની આ ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

નેહા મલિકની અદાઓ ફેન્સ પસંદ કરી રહ્યા છે ત્યારે કેટલાક ફેન્સ આવી ખુલી જીપ વાળી ફોટો જોઈને નેહાને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે તેમા એક યુઝરે કોમેંટ કરતા કહ્યું પેન્ટ ખોલીને કેમ ઉભી છો ગાર્ડનમાં જયારે બીજાએ લખ્યું પેન્ટનું બીજું બટન ખોલવું જરૂરી હતું જેવી અનેક કોમેંટ કરીને ટ્રોલ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *