બૉલીવુડ એક્ટર સોનમ કપૂર અત્યારે પ્રેગન્સી પીરીયડને એન્જોય કરી રહી છે એમને ગયા માર્ચ મહિમા જણાવ્યું હતું કે તેઓ માં બનવાની છે સોનમ કપૂરનું બેબી શોવર 17 જુલાઈએ થવાનું હતું પરંતુ કો!રોનાને કારણે રદ કરવું પડ્યું સોનમ કપૂર પિતા અનિલ કપૂરના ઘરે ઉદાસ મોઢે જોવા મળી હતી તેની અહીં કેટલીક તસ્વીર સામે આવી છે.
હકીકત માં સોનમ કપૂરનું બેબી શોવરમાં બોલીવુડના મોટા સ્ટાર આવવાના હતા તેને એક ગ્રાન્ડ રીતે આયોજન કરવાનું હતું અને તેને અનિલ કપૂર હોસ્ટ કરવાના હતા પરંતુ કો!રોનાને ધ્યાનમાં લઈને કોઈ જોખમ લેવા માંગતા નથી એટલે એમણે આ કર્યક્રમને રદ કર્યો હતો હવે તેઓ પરિવારની હાજરીમાં જ નાનું બેબી શૉવરનું આયોજન કરશે.
ગઈકાલે સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે પીતા અનિલ કપૂરના ઘરે સ્પોટ થઈ હતી એ દરમિયાન તેઓ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી બ્લેક આઉટફીટમાં તેનું બેબી બંમ્પ જોવા મળ્યું હતું અહીં સોનમ કપૂર આમ તો મીડિયાને પોઝ આપવા ઉભી રહી ન હતી પરંતુ મીડિયાની વિનંતી બાદ એમણે થોડીવાર મીડિયાને પોઝ આપી નીકળી ગઈ હતી.
અહીં એ જોવા મળ્યું કે સોનમનું મોઢું ઉદાસ હતું અને તેનું કારણ પણ એવું બતાવાઈ રહ્યું છેકે સોનમ કપૂરનું બેબી શોવર રદ કરવામાં આવ્યું એટલે સોનમ કપૂર પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે તેવામાં તેના બેબી શૉવરના સપના પર પાણી ફરી વળ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો.