સોનમ કપૂર શું પાકિસ્તાનમાં બેસીને ભારત સામે પોસ્ટ કરી રહી છે કારણ કે વેલેન્ટાઈન ડેના મોકા પર સોનમ કપૂરઆ આ ટવીટે કેટલાય સવાલ ઉભા કરી દીધા છે હકીકતમાં સોનમ કપૂરે પોતાના ટવીટર એકાઉન્ટથી વેલેન્ટાઈનઆ મોકા પર પોતાના ઇન્સ્ટાગ્રામ ની લિંક શેર કરી તેમાં ઉપર લખ્યું હેપી વેલેન્ટાઈન ડે.
નથીંગ મોર ઇમ્પોરટેન્ટ ધેન લવ લંડન યુનાઇટેડ કિંગ્ડમ લખ્યું પરંતુ સોનમના આ ટવિટરની લોકેશન પાકિસ્તાન લાહોરમાં દેખાઈ રહી હતી સોનમની આ ભૂલ લોકોએ પકડી લીધી જેના બાદ સવાલ ઉભા થયા શું સોનમ પાકિસ્તાનમાં બેસીને ભારત સામે ટવીટ કરી રહી છે સોનમના લોકેશન પર જેવા જ લોકોની નજરો ગઈ.
તો લોકોએ સોનમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું તેના બાદ સોનમે ફટાફટ પોતાની લોકેશન બદલી અને તેને લંડન કરી દીધી પરંતુ ત્યાં સુધી લોકોએ એ લોકેશનને પકડી લીધું એક યુઝરે તેના પર કોમેંટકરતા લખ્યું શું આજ છે બોલીવુડના દેશ વિરોધી જયારે બીજાએ લખ્યું કે કાં!ડ જે થવાનું હતું તે થઈ ગયુ હવે.
ડીલીટ કરીને શું ફાયદો જણાવી દઈએ સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહે છે અહીં બે દિવસ પહેલા જ આનંદ પર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો હતો હવે પોતાની ભૂલના કારણે સોનમ કપૂર વિવાદોમાં ફસાઈ ગઈ છે મિત્રો સમગ્ર મામલે તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.