Cli
સોનમ કપૂરે તેના પુત્રનું રાખ્યું એવું નામ કે સાંભળીને તમે પણ તેની પ્રસંસા કરશો, જાણો અદભુત નામ...

સોનમ કપૂરે તેના પુત્રનું રાખ્યું એવું નામ કે સાંભળીને તમે પણ તેની પ્રસંસા કરશો, જાણો અદભુત નામ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર ગયા દિવસોમાં પહેલા બાળકની માં બની હતી સોનમ કપૂર અને આનંદ આહુજા એ 8 ઓગસ્ટના રોજ પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું હકીકતમાં સોનમ કપૂરે પુત્રને જન્મ આપ્યો હતો તેના બાદથી તેઓ સોસીયલ મીડિયામાં ખુબ ચર્ચામાં આવી હતી.

અભિનેત્રી સોનમ કપૂર આટલા સમયથી પોતાના પુત્રનું મોઢું મીડિયામાં બતાવ્યું ન હતું પરંતુ હવે આખરે ચાહકોને તેના ચિરાગ એટલે કે પુત્રની તસવીર બતાવી છે અને આ સાથે પુત્રના નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે પુત્રનું નામ પણ એટલું સુંદર રાખવામાં જાણીને ફેન્સ ખુશ થઈ જશે હકીકતમાં સોનમ કપૂરે.

સોશિયલ મીડિયા પર એક સુંદર પરિવાર સાથની તસવીર શેર કરી જેમાં તેઓ પતિ આનંદ આહુજા અને પુત્ર સાથે જોવા મળી રહી છે અને આ એક પરફેક્ટ ફેમિલી પિક્ચર છે જેની સાથે એક્ટર સોનમ કપૂરે પણ પોતાની બધી લાગણીઓ એમની એ પોસ્ટમાં વર્ણવી છે એક્ટરે ફોટો શેર કરતાં લખ્યું અમારા જીવનમાં એક નવો શ્વાસો જોડાયાછે.

તે ભગવાન હનુમાન અને ભીમના રૂપમાં આપણી શક્તિ અને હિંમતનું પ્રતિક છે અમે અમારા પુત્ર વાયુ કપૂર આહુજા માટે બધાના આશીર્વાદ ઈચ્છીએ છીએ વાયુ એ હિન્દુ ધર્મના પાંચ તત્વોમાંનું એક છે અને વાયુ પોતે પણ એક શક્તિશાળી ભગવાન છે એટલે જ અમે અમારા પુત્રનું નામ વાયુ રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *