બૉલીવુડ એક્ટર સોનમ કપૂર અત્યારે પ્રેગ્નેન્ટ છે અને તેઓ પ્રેગન્સી પીરીયડને ખુબ એન્જોય કરી રહી છે વીત્યા દિવસોમાં સોનમ કપૂરની બહેન રિયા કપૂરે કેટલીક તસ્વીર શેર કરી હતી જેમાં સોનમ કપૂર તેનું બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે તેની તસ્વીર સામે આવતાજ સોસિયલ મીડિયામા વાયરલ થઈ ગઈ હતી.
હકીકતમાં સોનમ કપૂરની તસ્વીર સામે આવી તેને ફેન્સે પસંદ કરી હતી પરંતુ કેટલાક યુઝરોએ તસ્વીર જોઈને સોનમને ટ્રોલ કરવા લાગ્યા હતા ટ્રોલ કરનાર લોકો કહી રહ્યા છેકે સોનમ તારે પણ રિહાના બનવાનો શોખ જાગ્યો છેકે શું હકીકતમાં બૉલીવુડ પૉપ સ્ટાર સિંગર રિહાના પણ અત્યારે પ્રેગ્નન્ટ છે અને તેઓ પણ.
સમય સમયે તેની બેબી બમ્પ વાળી બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે હવે લોકો સોનમ કપૂરને પણ રિહાના સાથે સરખામણી કરીને ટ્રોલ કરી રહ્યા છે જેમાંથી એક યુઝરે કોમેંટ કરતા કહ્યું રીહાનાની કોપી મારી અરે કોપી મારીને બૉલીવુડ વાળાની જિંદગી નીકળી ગઈ જયારે અન્ય યુઝરે કહ્યું આવા ધતિંગ કરીને બાળકોને મોઢું બતાવવા લાયક નહી રહે.