સલમાન ખાનનો જમાઈ આયુષ શર્મા તેમને હાલમાં સલમાન ખાનની ફિલ્મ અંતિમમાં સારો અભિનય કર્યો અહીં એમની ફિટનેટ અને સારા અભિનનય લીધે લોકોએ બહુ પસંદ કર્યો પરંતુ હવે કહેવાઈ રહ્યું છેકે આયુષને ફિલ્મમાં સારા સહકાર બાદ ઘમંડ આવી ગયું છે તેમણે ઈન્ડસ્ટ્રીઝમાં એટિટ્યૂડ બતાવવાનું શરૂ કરી દીધું છે.
આ ઘમંડ આયુષે સૌથી પહલા બતાવ્યું છે સ્ટાર સલમાન ખાનને સલમાન સાથે આયુષ એક ફિલ્મ કરવાના હતા જે ફિલ્મ જાહેરાત આયુષનું નામ ખુદ સલમાને કર્યું હતી ફિલ્મનું નામ કભી ઈદ કભી દિવાલી હતું આ ફિલ્મમાં સલમાન સાથે આયુષ કામ કરવાના હતા પરંતુ એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ આયુષ ફિલ્મનો હિસ્સો નહીં બને.
આયુષે કહ્યું પોતાને ફિલ્મથી બહાર કર્યા છે તેમણે ખુદ સલમાનને ના પડી દીધી છેકે તેઓ આ ફિલ્મમાં કામ નહીં કરે તેની પાછળ કારણ એવું છેકે આયુષ હવે મોટા રોલ કરવા માંગે છે કોઈ મોટા સુપર સ્ટાર જોડે સાઈડ રોલ કરવા નથી માંગતા એટલા માટે આયુષે કહ્યું છેકે હવે તેઓ સાઈડ અથવા સપોર્ટિંગ રોલ નહીં કરે.
હવે તેઓ લીડ હીરો વાળા રોલ કરશે હવે સ્વાભાવિક છે કભી ઈદ કભી દિવાલી સલમાનની ફિલ્મ છે તેમાં ખુદ સલમાન લીડ હીરો હોય છે એવામાં આયુષે ચોખ્ખી ના પડી કે તેઓ સાઈડ હીરો નહીં બને હવે કહેવાઈ રહ્યું છેકે આયુષ ફિલ્મથી આઉટ થતા સાઉથના સ્ટાર વેંકટેશ સલમાન સાથે જોવા મળશે.