આલિયા ભટ્ટ અને રણવીરના લગ્નના પ્રસંગો હવે શરૂ થઈ ગયા છે આજે આલિયાનો મહેંદી અને હલ્દી કાર્યક્રમ છે અને આ ઓકા પર મહેમાનોને પહોંચવાનું શરૂ થઈ ગયુંછે આ બધા પ્રસંગ એમના વાસ્તુ એપાર્ટમેન્ટમાં ચાલી રહ્યો છે અહીં સૌથી પહેલા પોતાની વહુ જોડે થનાર સાસુ નીતુ કપૂર અને નડન રિધિમાં કપૂર પહોચિ છે.
જ્યારે આલિયાની નડદ કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ ફંક્શનમાં સજીધજીને પહોચિ ગઈ છે તેના શિવાય કરણ જોહર અને અયાન મુખર્જી પણ પાર્ટીની રોનક વધારવા આવ્યા છે બતાવાઈ રહ્યું છેકે આલિયા અને રણવીર પહેલા થીજ ઘમાં હાજર છે અહીં પ્રસંગો અને રિવાજોનો પ્રસંગ શરૂ થઈ ગયો છે પરંતુ આ બધા.
પ્રસંગો શરૂ થાય તેના પહેલા રિશી કપૂર અને બધા પૂર્વજોની યાદમાં પિતૃ પૂજા પણ કરી તેમાં બંને ફેમિલીના મેમ્બર સામેલ થયા તેમા ગણેશ પૂજા થઈ અને પછી મહેંદી અને હલ્દીનો કાર્યક્રમ શરૂ થયો આ પાર્ટીમાં હજુ સુધી આલિયા અને રણવીરના પરિવારજનો જ સામેલ થયા છે કોઈ બહારના સેલિબ્રિટીને હજુ આમાં.
આમંત્રણ નથી આપ્યું આ ફંક્શનથી હવે અંદાજો લગાવાઈ રહ્યો છેકે રણવીર અને આલિયાના લગ્ન 14 અથવા 15 એપ્રિલે થઈ શકે છે બતાવાઈ રહ્યું છેકે આજે બંને પોતાના લગ્નની તારીખ ઓફિસિયલ રીતે જાહેર કરી દેશે અત્યારે તો રણવીર અને આલિયાના લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે બધી બાજુ બસ આમના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે.