શૂરના બેતાજ બાદશાહ જેના સાંભળ્યા વગર આપણું બાળપણ અધૂરું છે જેઓ અદભુત સિતારો કેકે આપણને છોડીને પરલોકમાં જતા રહ્યા છે પરંતુ એમનું સંગીત અને એમના ગીતો આ દુનિયામાં હંમેશા અમર રહેશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર ગાયક કેકેનું ગયા દિવસોમાં દુઃખદ નિધ થયું એમના નિધનથી લાખો.
ફેન્સ દુઃખી થયા અને બૉલીવુડ પણ પરંતુ આજે કેકેના નિધન પર આંશુ વહાવનાર ત્યારે ક્યાં હતા જયારે લોકો પૂછી રહ્યા હતા કેકે ને ફિલ્મોમાં કેમ ગીતો નથી ગવડાવતા 2000 નું દશક આવતાજ કેકેના ગીત લોકોના મોઢે ચડવા લાગ્યું તેના બાદ 10 વર્ષ સુધી કેકેના ગીતોનો એક જમાનો આવ્યો પરંતુ તેના પછી ધીરે.
ધીરે એમના ગીતો ફિલ્મોથી ગાયબ થતા ગયા 2015 માં આવેલી ફિલ્મ બજરંગી ભાઈજાન નું ગીત તુંજો મિલા એમનું છેલ્લું હિટ ગીત હતું પરંતુ તેના પહેલાજ કેકેના ગીતો આવવા બંદ થઈ ગયા આરોપ લાગ્યો કે કેકેની જગ્યાએ બોલીવુડમાં પાકિસ્તાની સિંગર અતીફ અસ્લમ અને રાહત ફતેહ અલી ખાનને કામ આપવા લાગ્યા.
લોકો એજ ફરિયાદ કરતા કેકે ગીતો કેમ નથી ગાતા પરંતુ કેકે એ તેનું કારણ કયારેય ખુલીને ન બતાવ્યું હવે કેકેને પોતાની ફિલ્મોમાં કામ ન આપનાર બૉલીવુડ હવે રડી રહ્યું છે ખરા સમયે કામ ન આપનાર બૉલીવુડ આજે ખોટા આંશુ વહાવી રહ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો આ વાતથી તમે પણ જો સહમત હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.