મિત્રો આજે બૉલીવુડ ફિલ્મો કરતા દર્શકો સાઉથની ફિલ્મો પસંદ કરવા લાગ્યા છે હમણાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાને દર્શકોએ ખુબજ પ્રેમ આપ્યો જેની સામે બોલીવુડના સ્ટાર પણ ઝાંખા પંડ્યા હતા હવે સાઉથની 2022 માં એવી કેટલીક ફિલ્મો આવા આવવાં જઈ રહીછે જે ફિલ્મો બોલીવુડને પૂર્રી રીતે ઝાંખું પાડશે.
પહેલા વાત કરીએ તો એક્ટર થલા અજિત કુમાર આ વર્ષની શરૂઆત એમની મોટી ફિલ્મ વાલીમાંઈ છે મકરશંક્રાન્તિ પર ફિલ્મ રિલીઝ થશે જે ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે જ્યારે બીજી વાત કરીએ તો વિજય થલપતિની એમની ફિલ્મ બેસ્ટછે જે ફિલ્મ એપ્રિલ 2022 માં રિલીઝ થશે.
2022ની મોટી ફિલ્મની વાત રોકિંગ સ્ટાર યસ જેમની ફિલ્મ KGF ટુછે જે ફિલ્મ બોક્સઓફિસમાં ધૂમ મચાવશે કારણ ચાહકોને પહેલાજ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે મહેશ બાબુની ફિલ્મ પણ સરકારી વારુબાતા 2022માં રિલીઝ થશે જયારે બાહુબલી પ્રભાસની પણ મોટી ફિલ્મ રાધે શ્યામ આ વર્ષે રીલિઝ થશે જે પણ સારી કમાણી કરશે.
2022ની સૌથી મોંઘી ફિલ્મની વાત કરીએ તો RRR છે ફિલ્મ 400 કરોડની ફિલ્મમાં રામચરણ જુનિયર એનટીઆર અજય દેવગણ અને આલિયા ભટ્ટ જેવા મોટા એક્ટરછે આ ફીલ્મ પણ 2022માં રિલીઝ થવા જઈ રહી છે જયારે સ્ટાર સૂર્યાની ફિલ્મ ઈધરકૂમ ઠુંડીધવન આ ફિલ્મ ફેબ્રુઆરી 22માં રિલીઝ થશે મિત્રો બીજી પણ મોટી ફિલ્મો સાઉથની તમને જોવા મળશે.