આજે દરેક સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને સીમાના સીમાના છૂટાછેડાની વાત સાંભળીને દંગ રહી ગયા છે હકીકતમાં સોહેલ ખાન અને સીમાએ 1998 માં એકબીજાએ લવમેરેજ કર્યા હતા પરંતુ લગ્નના 24 વર્ષના સબંધ અને 2 બાળકો સાથે સોહેલે ખાન અને સીમા સચદેહે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.
15 માર્ચ 1998 માં સોહેલ ખાન અને સીમાએ લગ્ન કર્યા હતા પરંતુ આજે અચાનક ખબર આવી કે બંને અલગ થવા જઈ રહ્યા છે સીમા સચદેવ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ પોતાની ખુબસુરત તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે તેઓ લગાતાર પોતાના બાળકો સાથે જોવા મળતી હોય છે ખુબસુરતીના મામલે સીમા કોઈ.
એક્ટરથી પાછળ નથી ભલભલી એક્ટરોને ટક્કર આપે તેવી દેખાવમાં છે સીમા સચદેહા સોસીયલ મીડિયામાં પોતાની જબરજસ્ત અંદાજમાં તસ્વીર શેર કરતી જોવા મળે છે ફેન્સ પણ તેની પ્રસંસા કરવામાં કોઈ કમી નથી રાખતા પરંતુ આજે સમાચાર આવ્યા કે સીમા અને સોહેલ ખાન અલગ થઈ જવા રહ્યા છે જેને સાંભળી ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.