બિગ બોસ ફેમ સોફિયા હયાત પોતાના બોલ્ડ અંદાજ ને લઈને ચર્ચામાં રહે છે તેઓ હંમેશા પોતાના આગવા અંદાજ ને લઈને ચર્ચાનો વિષય રહે છે તેના વચ્ચે ફરીથી તે હદથી વધુ બોલ્ડ લુકમાં સ્પોટ થઈ હકીકતમાં સોમવારે રાત્રે તેના જન્મદિવસ પર એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું આજન્મદિવસ સેલિબ્રેશનમાં.
સોફિયા હયાતે મોડી રાત સુધી તેના નજીકના અને પ્રિયજનો સાથે ઉજવણી કરી હતી અહીં તેઓ ખુબ ટાઈટ કપડામાં સ્પોટ થઈ જન્મદિવસ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ સોફિયાએ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કર્યા છે.આ તસવીરો અને વીડિયો સોશિયલ.
મીડિયા પર સામે આવતા વાયરલ થઈ ગયા છે તેના બોલ્ડ લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે સોફિયાએ તેના જન્મદિવસ પાર્ટીમાં લુક માટે વધુ બોલ્ડ લુક કેરી કર્યો હતો આ દરમિયાન અભિનેત્રીએ ટાઈટ લુક સાથેનો એકદમ ડ્રેસ પહેર્યો હતો. સોફિયા હયાતની આ વાયરલ ડ્રેસ પહેરવો પસંદ કર્યો હતો.
સામે આવેલી તસવીરો અને વીડિયોમાં તમે સોસીયલ મીડિયામાં જોઈ શકો છો પાર્ટી દરમિયાન અભિનેત્રી પારદર્શક સિક્વન્સ વર્ક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી ન સોફિયા હયાતની આ તસવીર ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે એક્ટર 38 વર્ષની ઉંમરે પણ ખુબ બોલ્ડ બનીને આવી જાય છે.