Cli

શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર જ બહેન શમિતા શેટ્ટીનું ઘર તૂટી ગયું…

Bollywood/Entertainment Breaking

શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર એમની બહેન સમીતાનું ઘર તૂટી ગયું છે સમીતા અને રાકેશ બાપતે લગ્નના અંતમા આવીને સબંધ તોડી દીધો છે સમીતા અને રાકેશ બંને બિગબોસના ઓટિટિમાં મળ્યા હતા શો દમમીયાંન જ બંનેની આંખો મળી ગઈ હતી તેના પછી રાકેશ અને સમીતા શોમાંથી નીકળ્યા બાદ વધૂ નજીક આવી ગયા હતા.

રાકેશ અને સમીતા ઘણીવાર એકબીંજાના ઘરે જતા આવતા હતા બંને એકબીજાના પરિવારને પણ મળ્યા કરતા હતા બંનેની જોડી પણ લોકોને ખુબ પસંદ આવી રહી હતી કહેવાઈ રહ્યું હતું કે બંને જલ્દી લગ્ન પણ કરી લેશે પરંતુ સબંધ એક વર્ષ પણ ન ઉભો રહી શક્યો અને આખરે તેનો અંત દુઃખ આવ્યો.

ફિલ્મફેર મીડિયા મુજબ સમીતા અને રાકેશ બંને અલગ થઈ ગયા છે બંને એકબીજાનું સન્માન પણ કરે છે અને સબંધ તૂટ્યા પછી પણ બંને મિત્ર બનીને રહેશે બંનેએ હાલમાં એક વિડિઓ મ્યુઝિક સોન્ગ શૂટિંગ કર્યું છે અને તે જલ્દી રિલીઝ થશે રાકેશ બાપાતે લગ્ન કરેલ હતા એમના પહેલા લગ્ન 2011 માં એક્ટર રિદ્ધિ ડોગરાથી થયા હતા.

પરંતુ વર્ષ 2019 માં બંનેના છૂટાછેડા થઈ ગયા જયારે સમીતા 43 વર્ષની ઉંમરે પણ કુંવારી છે પરંતુ આ વખતે આશા હતી કે સમીતાનું ઘર વસી જશે પરંતુ આ પ્રેમ પોતાની મંજિઝે પહોંચે તે પહેલા જ પોતાનો રસ્તો ભટકી ગયો ગઈ કાલે શિલ્પાનો જન્મદિવસ હતો અને ગઈકાલે જ ખબર આવી હતી કે શિલ્પાની બહેનનું ઘર ઉજડી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *