સોનુ નિગમ અને એમની ફેમિલી થઈ કો!રોના પોઝિટિવ જણાવી દઈએ દેશમાં કો!રોનાના મામલા લગાતાર વધી રહ્યા છે મહામારીએ એકવાર ફરીથી લોકોને પોતાની ઝપેટમાં લેવાના શરૂ કરી દીધું છે પાછળના દિવસોમાં બોલીવુડના કેટલા એક્ટરને પોઝિટિવ આવ્યો છે હવે આ લિસ્ટમાં સોનુ નિગમનું નામ સામેલ થઈ ગયું છે.
સોનુ નિગમે પોતાને સંક્રમિત થયા તેની જાણકારી સોસીયલ મીડિયામાં શેર કરી છે સોનુ નિગમે વિડિઓ શેર કરતા જણાવ્યું કે તેઓ અત્યારે કો!રોનટાઇનમાં છે તેમણે કહ્યું તમામ લોકોને નવા વર્ષનું શુભકામનાઓ હું કો!રોના પોઝિટિવ છું કેટલાક લોકોને ખબર છે અને ઘણા લોકોને ખબર નથી પરંતુ આ સાચું છે.
મને લાગી નથી રહ્યુંકે હું પોઝિટિવ છું એટલુંજ નહીં એમણે વધુમાં કહ્યું હું મરી નથી રહ્યો મારુ ગળું ચાલી રહ્યું છે એટલે કે અત્યારે હું ઠીક છું જણાવી દઈએ સોનું નિગમ સાથે એમના વધુ ફેમિલી મેમ્બર પણ કો!રોના પોઝિટિવ મળ્યા છે સોનુએ કહ્યું હું મારા પુત્ર નીવાનને મળવા નવા વર્ષે દુબઈ આવ્યો હતો.
પરંતુ હું પોઝિટિવ છું સાથે મારી પત્ની મધુરિમા મારો પુત્ર અને મારી પત્નીની બહેન અમે બધા પોઝિટિવ છીએ અમે હેપી કો!રોના પોઝિટિવ ફેમિલી છીએ અત્યારે તો મિત્રો આપડે એટલું કહી શકીએ જલ્દીમાં જલ્દી સોનુ નિગમ અમે એમની ફેમિલી ઠીક થઈ જાય આ પોસ્ટમાં તમારા વિચારો જણાવવા વિનંતી.