સિંગર અને રે!પર હનીસિંગે 27 માર્ચ 2022ના સાઉથ દિલ્હીના એક ક્લ્બમાં થયેલ કથિત મા!રપીટ બાદ હવે ફરિયાદ નોંધાવી છે ખબરો મુજબ હનીસિંગે ચાર પાંચ લોકો સામે એકસાથે ફરિયાદ નોંધાવી છે મીડિયા રિપોર્ટ મુજબ હનીસિંગ અને એમના વકીલ ઈશાન મુખરજીએ દિલ્હી પોલીસ સ્ટેશનમાં ખરાબ દુર્વ્યવહાર અને ધ!કીની ફરિયાદ નિધાવી છે ].
બતાવામાં આવી રહ્યું છેકે તેઓ 27 માર્ચે સાઉથ દિલ્હીના એક કલ્બમાં હની સીંગ એક શો કરી રહ્યા હતા ત્યારે એમની સાથે ગેવર્તન થયું બતાવામાં આવ્યું કે કેટલાક યુવકોનું એક ગ્રુપ જબરજસ્તી સ્ટેજ પર આવી ગયું અને સિંગર સાથે ગેરવર્તન કરવા લાગ્યા રિપોર્ટમાં બતાવામાં આવ્યા મુજબ ચારથી પાંચ અજાણ્યા યુવકોએ.
હનીસિંગ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું એમણે ભીડને બિયર બતાવાનું શરુ કરી દીધું અને કલાકારોનેસ્ટેજ પરથી ધક્કા માર્યા હતા તેના બાદ ચેક્સ શર્ટ પહેરેલ એક યુવકે મારો હાથ પકડી લીધો અને મને સામે ખિચવા લાગ્યો હું તેનાથી બચવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ તે યુવક મને પડકાર ફેકતો રહ્યો.
જયારે લાલ શર્ટમાં એક યુવક જોવા મળી રહ્યો હતો તે યુવક વિડિઓ બનાવી રહ્યો હતો અને કહ્યું હલાવી દીધો હની સિંગને જાણવા મળતી માહિતી મુજબ આ પ્રોગ્રામને હની સીંગ સહિત સાથી તમામ કલાકારોએ સ્ટેજ પ્રોગ્રામને અધવચ્ચેજ છોડી દીધો હતો હવે તે યુવકો સામે કેટલીક કલમો લગાવીને ફરિયાદ નોંધાઈ છે.