સિંગર સીધું મોસેવાલા પોતાના લગ્નને લઈને ખુબજ ઉતાવળા હતા એતો અમે તમને આગળની પોસ્ટમાં જણાવ્યું જ હતું કે આવતા મહિને સીધું મોસેવાલાના લગ્ન થવાના હતા સીધું પોતાના લગ્નને લીબને ખુબજ ખુશ હતા એટલા ખુશ કે સીધું મોસેવાલા પોતાના મિત્રોને ફોન કરી કરીને લગન્ની આમંત્રણ આપી રહ્યા હતા.
જ્યાં સિંધુના એક કોલેજ મિત્રનું બયાન સમયે આવ્યું હતું કે સીધુ કંઈ રીતે પોતાના લગ્નની વાત કરીને એ કહી રહ્યા હતા કે બધાએ જબરજસ્ત ડાન્સ કરવાનો છે ત્યારે હવે એક પંજાબી સિંગર અને કોમેડિયન એક્ટર હાર્બી સંગાનું એક બયાન સામે આવી રહ્યું છે હકીકતમાં સંગા સીધું મોસેવાલાની અંતિમ ક્રિયામાં આવ્યા હતા.
ત્યારે તેઓ રડતા રડતા મ મીડિયાથી વાત કરતા કહી રહ્યા હતા કે તેણે તો મને પોતાના લગ્ન પર બોલાવ્યો હતો પરંતુ મારે તેની અર્થી પર આવવું પડ્યું એટલું કહેતા જ સંગા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા એમનો વિડિઓ પણ હાલમાં સામે આવ્યો છે જણાવી દઈએ સીધું મોસેવાલા મામલે 8 દોષિતોની ધરપકડ કરવામાં આવી છે.