સીધુ મોસેવાલાના પિતાએ પોતાના 28 વર્ષના પુત્રના આરોપીઓને પોતાની આંખો સામે જોયા છે હકીકતમાં સીધુ મોઝવાલાના પિતાજી ગયા દિવસોમાં પોતાની હવેલી એ સીસીટીવી વિડિઓ જોઈ રહ્યા હતા જ્યાં એક પેટ્રોલ પંપ પર બોલેરો ગાડીમાં હુ!મલાખોર રોકાય છે અને ત્યાંથી ડીઝલ ભરાવે છે એમાંથી.
એક હુમલાખોર ગાડીમાંથી બહાર પણ આવ્યો હતો સિંધુના પિતા બસ આજ વિડિઓ વારંવાર જોઈ રહ્યા હતા ન જાણે એ પિતા પર શું વીતી હશે જેણે પોતાના પુત્રને પોતાના હાથે આ દુનિયામાંથી અંતિમ વિદાય આપી જેના બાદ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને આ રીતે સીસીટીવી ફૂટેજમાં પોતાની આંખો સામે જોયા.
જણાવી દઈએ પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવતા સમયનો આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પંજાબ પોલીસને સોનીપતન 2 શાર્પશૂ!ટર પર શક છે પોલીસના હિસાબે આ સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહેલ વ્યક્તિ બંને શાર્પશૂ!ટર હોઈ શકે છે અત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.