બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી લગ્ન ના પવિત્ર બંધન માં બંધાવા જઇ રહ્યા છે વર્ષ ની શરૂઆત માં સુનીલ શેટ્ટી ના ઘેર ઢોલ વાગતા 23 જાન્યુઆરી ના રોજ અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ના.
લગ્ન બાદ બોલિવૂડ નું આ કપલ પણ લગ્ન કરવા માટે તૈયાર છે તાજેતરમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાન જેશલમેર પોતાના પરીવારજનો સાથે પહોચી ગયા છે એરપોર્ટ પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખુશી ના અંદાજમા સ્પોટ થયા હતા તેઓ જેશલમેરના ફેમસ.
પેલેસ સુર્યગઢ તરફ ગાડીઓના કાફલા સાથે રવાના થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર જેસલમેર ના સૂર્યગઢ પેલેસ ને સિદ્ધાર્થ અને કિયારા ના લગ્ન માટે ત્રણ દિવસ માટે બુક કરવામાં આવ્યું છે પેલેસના 84 રૂમને બુક કરવામાં આવ્યા છે સાથે મહેમાનો માટે 70 થી વધારે લક્ઝુરિયસ ગાડીઓ.
નોધંવામા આવી છે 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 6 તારીખે કિયારા અને સિદ્ધાર્થ ના લગ્ન થસે આ શુભ પ્રસંગમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો અને સેલિબ્રિટી ને આમંત્રણ આપવામાં આવ્યું છે વરરાજા અને દુલ્હન ના ડ્રેસીસ ડિઝાઇનનું.
કામ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને આપવામાં આવ્યું છે મંડપથી લઈને ડેકોરેશન નું તમામ કામ મુંબઈની વેડિંગ કંપનીને સોંપવામાં આવ્યું છે તેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે જેસલમેરમાં આવેલા આ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી.
પોતાના પરિવાર સાથે પહોંચી ગયા છે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લા ઘણા સમય થી એકબીજાને ડેટ કરતા હતા તેમને આ વચ્ચે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઢોલ શરણાઈ વગાડતા તેઓ હવે એકબીજા ને પોતાનું જીવન સમર્પિત કરવા માટે તૈયાર છે.