Cli
લગ્ન પર સિદ્ધાર્થ મલ્હોત્રા એ આપી કિયારાને 70 કરોડની અનમોલ ગીફ્ટ...

લગ્ન પર સિદ્ધાર્થ મલ્હોત્રા એ આપી કિયારાને 70 કરોડની અનમોલ ગીફ્ટ…

Bollywood/Entertainment Breaking

લગ્ન ના માત્ર એક દિવસ પહેલા જ બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા એ પોતાની દુલ્હન કિયારા અડવાની ને એવી સુંદર ભેટ આપી દિધી છે જેની લોકોએ કલ્પના પણ નહીં કરી હોય સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના એક દિવસ પહેલા પોતાની દુલ્હન કિયારા અડવાણીને 70 કરોડ રૂપિયાની ગિફ્ટ આપવાની પ્લાનિંગ કરી લીધી છે.

મિડીયા રીપોર્ટ અનુસાર આ બાજુ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન ની જોરશોર થી ઉજવળી શરુ થઇ છે તો બીજી બાજુ સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક મોટી ડીલ તરફ હાથ લંબાવી દિધો છે લગ્ન પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા પ્રોપર્ટી જોવા પહોંચ્યા હતા આ દરમિયાન તેમને.

મુંબઈ જુહુ માં એક આલીશાન બંગલો પસંદ આવ્યો છે જે 3500 ચોરસફુટ માં ફેલાયેલો છે જે બંગલા ની કિંમત 70 કરોડ છે સિદ્ધાર્થ મલ્હોત્રા બધી પ્રોસેસ બાદ આ બંગલાને ફાઈનલ કરશે લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પાલીહીલ માં આવેલા શાનદાર બંગલામાં પહોંચસે જે સમુદ્ર ના કિનારે સ્થિત છે.

અને જેને શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાને ડીઝાઈન કરેલો છે લગ્ન પહેલા જ સિદ્ધાર્થ મલ્હોત્રા આ બંગલાને જોઈને આવ્યા હતા લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની પત્ની કિયારાના પગલાં આ બંગલામાં પાડવા ની કામના વ્યક્ત કરી રહ્યા છે જે સિદ્ધાર્થ મલ્હોત્રા ની તરફ થી કિયારા માટે.

એક અનમોલ ભેટ હશે જેને કિયારા પોતાની જીંદગી ભર યાદ રાખશે આ મોંઘવારીમાં પણ સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની પત્ની કિયારા અડવાની માટે 70 કરોડ ની સુંદર ગિફ્ટ ખરીદવા જઈ રહ્યા છે તાજેતરમાં રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસ હોટલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના પ્રિવેન્ડીગ.

કાર્યક્રમ ચાલી રહ્યા છે મહેંદી સેરેમની બાદ હલ્દી અને સંગીતનો પ્રોગ્રામ 6 ફેબ્રુઆરીના રોજ આયોજીત છે અને 7 ફેબ્રુઆરીના રોજ કિયારા અને સિદ્ધાર્થ લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ જશે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો અને સેલિબ્રિટી ને આ લગ્ન પ્રસંગમાં ખાશ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *