પોતાનાથી 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શેલાથી બ્રેકઅપ કર્યા બાદ શુસ્મિતા સેને તેના પર મૌન તોડ્યું છે હવે તે વાતનો બધાને શક હતોકે શું સાચેજ શુસ્મિતાએ રોહમનથી બ્રેકઅપ કરી લીધું છે અથવા એક અફવા છે પરંતુ શુસ્મિતા ખુદ તેમણે એ વાત પર રોક લગાવી છેકે શુસ્મિતા તે રોહમનથી અલગ થઈ ગયા છે.
શુસ્મિતા એ પોતાના પ્રેમનો અંત એવો કર્યો કે જોવા વાળા પણ હેરાન રહી ગયા હકીકતમાં લોકો બ્રેકઅપ બાદ પોતાના પાર્ટનર વિરુદ્ધ ન કરવાની વાતો કરે છે તેમન પર ભડાસ નીકળે છે પરંતુ સુષ્મિતાએ રોમનને એવી રીતે ગુડબાય કર્યું કે શુસ્મિતાનું માન લોકો આગળ વધી ગયું છે શુસ્મિતાએ કેટલાક સમય પહેલા રોહમન સાથે એક તસ્વીર સેર કરી.
જેમાં બને એકબીજાંની નજીક બેઠા જોવા મળી રહ્યા છે ફોટોના કેપશનમાં શુસ્મિતાએ લખ્યું અમે મિત્રતા તરીકે શરૂઆત કરી હતી પરંતુ હવેથી મિત્ર તરીકે જ રહીશુ આ સબંધનો બહુ સમય પહેલા અંત થઈ ચુક્યો હતો પરંતુ અમારો પ્રેમ એવોજ રહેશે શુસ્મિતાએ પોસ્ટ દ્વારા ખુલાસો કરી દીધોકે બંનેનું બ્રેકઅપ બહુ સમય પહેલા થઈ ગયું છે.
હકીકતમાં આજે ખબર આવી હતી કે રોહમને શુસ્મીતાનું ઘર છોડી દીધું છે અને હવે તેઓ તેમને મિત્રના ફ્લેટમાં સીફ્ટ થઈ ગયા છે તેના બાદ કહેવાય રહ્યું હતું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે આમ પણ શુસ્મિતા પ્રેમના મામલામાં નસીબદાર રહી નથી રોહમન તેમના બારમા નંબરના બોયફ્રેન્ડ હતા તેના પહેલા કેટલાક એક્ટર અને સેલિબ્રિટી સાથે ડેટ કરી ચુકી છે.