શુશાંતના નજીકના મિત્ર અને ઇન્ડસ્ટ્રીઝના મોટા ડાયરેક્ટરે ખુલાસો કર્યો છેકે શુશાંત 2017 થીજ પરેશાન હતા શુશાંતના નિધનના દોઢ વર્ષ પછી એમના બેસ્ટ ફ્રેન્ડ ડાયરેક્ટર અભિષેક કપૂરે આ મોટો ખુલાસો કર્યો છે જેમણે શુશાંતને કાઈપો છે ફિલ્મથી એક્ટર બનવાનો ચાન્સ આપ્યો એમને શુશાંત સાથે કેદારનાથ પણ બનાવી.
અભિષેક કપૂરે એમના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જયારે 2017માં અમે કેદારનાથ ફિલ્મ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મને લાગ્યું શુશાંત પરેશાન લાગે છે શુશાંત બહુ મોટો સ્ટારછે હું જાણતો હતો લોકો એને બહુ પસંદ કરતા હતા પરંતુ શુશાંતને ખબર ન હતી કે તેની પણ કેટલી ફેન ફોલોવિંગ છે તેની જિમ્મેદાર છે અમારી ઇન્ડસ્ટ્રીઝની સિસ્ટમ.
ઈન્ડસ્ટ્રીઝમાં એવી સિસ્ટમ બનાવી દીધી હતી કે તેની પોઝિટિવ ખબર તેના સુધી પહોંચી શકતી ન હતી અને નેગેટિવ કેમપેઇન કેવો ચાલી રહ્યો હતો એતો આપણે બધા જાણીએ છીએ અભિષેક કપૂરે એ પણ જણાવ્યું કે શુશાંતને કેદારનાથ ફિલ્મ પુરી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કારણ કે અભિષેક જે પણ પ્રોડ્યુસર જોડે ફાઇનાન્સ માંગવા જતા ત્યારે પ્રોડ્યુસર સ્ટાર વિશે પૂછતાં અને અભિષેક કહેતા શુશાંત સ્ટાર છે ત્યારે તે પ્રોડ્યુસર કહેતા શુશાંત કોઈ સ્ટાર નથી તેનું કારણ ઈન્ડસ્ટ્રીઝમાં શુશાંતને લઈને જે નેગેટિવિટી દેલાવી હતી તે હતું આ બધા માહોલથી પણ શુશાંત પરેશાન થતો હતો આ એક મોટો ખુલાસો અભિષેકે કર્યો હતો.