Cli
શુભમન ગીલની બહેન શહનીલ ગીલે લાગે છે ક્યૂટ અને બોલ્ડ, ગ્લેમર અંદાજમાં ફોટોઝ શેર કર્યા...

શુભમન ગીલની બહેન શહનીલ ગીલે લાગે છે ક્યૂટ અને બોલ્ડ, ગ્લેમર અંદાજમાં ફોટોઝ શેર કર્યા…

Breaking

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગીલ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વન ડે મેચમા ડબલ સદી ફટકારી ખુબ ચર્ચાઓ માં છવાયા છે ભારતીય ક્રિકેટપ્રેમીઓ શુભમન ગીલ ના ભરપેટ વખાણ કરી રહ્યા છે શુભમન ગીલ નું નામ હંમેશા સચીન તેંડુલકર ની લાડલી સારા તેંડુલકર સાથે ચર્ચામાં જોડાતુ‌ આવે છે.

એ વચ્ચે તાજેતરમાં શુભમન ગીલની બહેન શહનીલ ગીલ જે એક ફેસન સેન્સ છે પોતાની ડ્રેસિંગ સેન્સ થી હંમેશા હાઈલાઈટ રહે‌ છે શહનીલ ગીલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી પોતાની સાથે ક્રિકેટર નિતેષ રાણાની વાઈફ સાચી મારવાહ સાથે નું સુંદર તસવીરો શેર કરી જેમાં તે મીની સ્કર્ટ અને ક્રોપ ટોપ મા ખુબ જ સુંદર અને.

આકર્ષક લાગી રહી હતી ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ માં તેનો ગ્લેમર લુક જોતા આ તસવીરો પર ઘણા બધા લાઈક કમેન્ટ આવી ચુક્યા હતા સામે આવેલી આ તસવીરો પર સચીન તેંડુલકર ની લાડલી સારા તેંડુલકરે પણ‌ લાઈક કર્યું છે સારા‌ તેંડુલકર નુ નામ શુભમન ગીલ સાથે જોડાતુ આવે છે બંનેના લવ ઇન રિલેશનશિપ ની.

ચર્ચાઓ કરવામાં આવી રહી છે ઘણી વાર એક સ્પોટ પણ થતાં આવે છે શુભમન ગીલ ની બે બહેનો છે બીજી નું નામ છે સિમરન સિધ્ધુ શુભમન ગીલ આ પહેલા પણી પોતાના મિડીયા ઈન્ટરવ્યુ માં બોલી ચુક્યો છે કે હું હંમેશા મારી બહેનના પસંદના જ કપડાં સાથે દરેક ચીજ વસ્તુઓ પી પસંદગી કરું છું.

શુભમન ગીલે તેની પત્ની ની પસંદગી પણ બહેનો પર છોડી છે એ વચ્ચે સારા તેંડુલકર શુભમન ગીલ ને રાજી કરવા તેની બહેનો ની નજીક આવતી જોવા મળે છે શુભમન ગીલ હંમેશા ભારતીય ક્રિકેટ ટીમ માટે નિર્ણાયક ખેલાડી રહ્યો છે શુભમન ગીલે ન્યુઝીલેન્ડ સામેની બેવડી સદી ફટકારી સૌથી.

યુવા વયે બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો હતો શુભમન ગીલે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા જેમાં 9 સીક્સ અને 19 ચોક્કા સામે હતા મેચ 12 રને ભારત જીતી ગયું હતું ધમાકેદાર એન્ટ્રી થી શુભમન ગીલે ઓસ્ટ્રેલિયા સામેની 9 ફેબ્રુઆરી થી શરૂ થનારી મેચમાં પણ સ્થાન મેળવ્યું છે શુભમન ગીલે 13 ટેસ્ટ મેચ માં 32 ની એવરેજ થી 736 રન બનાવ્યા છે ટેસ્ટ મેચ માં અત્યાર સુધી શુભમન ગીલે 4 અર્ધસદી અને 1 સદી ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *