અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય ગઈ કાલે દિલ્હીની ઇડી ઓફિસમાં મળીને આવી ઐશ્વર્યા મોઢા પર ઉદાસી હતી જેને જોઈને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે અંદર અધિકારીઓએ તેના પર નરમ વલણ રાખયું નથી ઐશ્વર્યા દોઢ વાગે ઇડી ઓફિસે પહોંચી હતી જ્યાં તેની જોડે સાત કલાક સુધી અલગ અલગ અધિકારીઓએ પુછતાજ કરી હતી.
એનડીટીવી મુજબ ઐશ્વર્યા રાયથી વર્જન આર્યલેન્ડમાં બનેલ એમિક પાર્ટનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને લઈને પુછતાજ કરવામાં આવી સાથે કંપનનીના વર્ષ 2005થી લઈને 2008 સુઘીનો વાર્ષિક ટર્ન ઓવર અને બેન્ક એકાઉન્ટ સબંધિત જાણકારી લેવામાં આવી જે બાબતે ઐશ્વર્યાને ઇડીએ હાજર રહી હતી
ઇડી અધિકારીઓ પાસે પનામા પેપર લીક કેસથી જોડાયેલ તમામ દસ્તાવેજ મોજુદ છે કંપની બેન્ક સ્ટેટમેન્ટથી પણ સામ સામે કરવામાં આવ્યા આ મામલો વર્ષ 2016નો છે એક કંપની ખોલવામાં આવી તેને ત્રણ વર્ષ બાદ બંદ કરવામાં આવી આ કંપનીની મલિક ઐશ્વર્યા રાય હતી.
જાણવા મળ્યું કે આ કંપની દ્વારા કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઈ અને હવાલા દ્વારા પૈસા લેવામાં આવ્યા ઐશ્વર્યાએ ઇડીના સવાલોનો સામનો કરવો પડ્યો તે તેની સાથે બધા ડોકયુમેન્ટ લઈને પહોંચી હતી હવે ઇડી ઐશ્વર્યાના જવાબ થી સંતુષ્ટ છેકે નહીં તે હજુ ખબર નથી પડી પરંતુ આ ઘટના બાદ બચ્ચન પરિવારની ઇમેજ પર કાળો દાગ લગાવ્યો.