હમણાં રિલીઝ થયેલી ફિલ્મ RRR સિનેમાઘરોમાં જબરજસ્ત ચાલી રહી છે ફિલ્મ ભારતની તમામ ફિલ્મોથી નંબર વન ફિલ્મ બની ગઈ છે અહીં ફિલ્મમાં લીડ એક્ટર જુનિયર એનટીઆર રામચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગણ છે પરંતુ અહીં ફિલ્મમાં એક નાનું પાત્ર ભજવીને લોકોના દિલને સ્પર્શનાર શ્રિયા સરન ભટનાગર વિશે વાત કરીશું.
શ્રિયાએ ત્રિપલ આર ફિલ્મમાં અજય દેવગણની પત્નીનું પાત્ર નિભાવ્યું છે તેઓ ફિલ્મમાં ત્યારે જોવા મળી જયારે અંગ્રેજો અજય દેવજ્ઞનના ગામમાં પ્રવેશ કરે છે એમનો એ ટૂંકો રોલ જોવા મળ્યો પરંતુ એ પાત્ર લોકોના દિલને સ્પર્શી ગયો શ્રિયાને આ ફિલ્મમાં માત્ર બેથી ત્રણ મિનિટનો રોલ મળ્યો હતો શ્રીયાએ એ નાનો રોલ લોકોને ખુબજ પસંદ આવ્યો.
શ્રીયાને એ થોડા સમયના રોલ માટે 1 કરોડ રૂપિયા મળ્યા હતા એક્ટર શ્રિયા ઉત્તરાખંડના હરિદ્વારથી સબંધ રાખે છે એમના પિતા એક મોટી ઇલેક્ટ્રોનિક કંપનીમાં કામ કરતા હતા જયારે એમની માં દિલ્હી પબ્લિક સ્કૂલમાં કેમેસ્ટ્રી ટીચર હતી જયારે પુત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું કરિયર બનાવ્યું મિત્રો તમને શ્રિયાનું પાત્ર કેવું પસંદ આવ્યું કોમેંટમાં જણાવી શકો છો.