માની મમતા અને કરુણતાનો એક કિસ્સો સામે આવ્યો છે યુપીના કાનપુર વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે સમગ્ર ઘટના મુજબ વિમલેશ નામનો યુવક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો એનું પોસ્ટિંગ ગુજરાતમાં થયું હતું 2021 માં કોરોના કાળ દરમિયાન કો!રોના થતાં તે.
નિધન પામ્યો ગુજરાતની હોસ્પિટલે ડેથ સર્ટિફિકેટ બનાવીને યુપી એના પરિવારજનોને વિમલેશની લાસ સોંપી પરંતુ નિધન પામનાર વિમલેશની માં રામ દુલારી એ માનવા તૈયાર નહોતી કે એનો દીકરો નિધન પામ્યો છે માની મમતા એને છોડવા માટે તૈયાર નહોતી એને આજુબાજુના લોકોને જાણ કર્યા.
વિના છાનીમાની દિકરાના મૃતદેહને ઘરમાં લાવીને બેડ પર રાખી દિધી અને કોઈને જાણ ના કરી પરંતુ સૂત્રોના આધારે સીએમઓ ટીમ જ્યારે વિમલેશના ઘરની દોઢ વર્ષ બાદ તપાસમાં આવી ત્યારે વિમલેશનો મૃતદેહ એના ઘરમાંથી મળી આવી તો એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા.
એ સમયે રામ દુલારીએ એમ કહ્યું કે મારા દીકરાને મા!રી નાખ્યો સીઓમો ટીમે પોલીસ પ્રશાસન સાથે રાખીને ધીમે મીડિયા વચ્ચે ચોખવટ કરી કે અમારી પાસે દોઢ વર્ષ પહેલાંનું ગુજરાતનું ડેથ સર્ટીફિકેટ છે પોતાના દીકરાના મો!તના દુઃખમાં માતાની માનસિક હાલત બગડી જતા તે સત્ય.
સ્વીકારવા તૈયાર નથી આ સમગ્ર ઘટના તાજેતરમાં પ્રકાશનું આવી છે જેની આડોશ પાડોશમાં તપાસ કરતા તે લોકોને આ મૃતદેહની દુર્ગંધ પણ નહોતી આવતી લોકો હેરાનમાં હતા કે માતા રામ દુલારીએ એવું તે શું કર્યું હતું કે લાશની કોઈને ખબર ના પડવા દીધી તે કોઈ જાણી શક્યું નથી.