2007ની એ સાંજે શિલ્પા શેટ્ટીને હોલીવુડ સ્ટાર રિચર્ડ ગેરે સ્ટેજ ઉપર જ ખુલ્લેઆમ કિસ કરી લીધી હતી શિલ્પા અને રિચર્ડ એક ઇવેન્ટમાં સામેલ થયા હતા ત્યારે અચાનક રિચર્ડે શિલ્પાને પકડી અને એક પછી એક કેટલીયે કિસ કરી દીધી આ ઘટનાને જેને પણ જોઈ હેરાન રહી ગયા આ વાતને લઈને પુરા દેશમાં.
હાહો મચી ગઈ અને પછી શિલ્પા અને રિચર્ડ સામે અ!શ્લીલતા અને અ!ભદ્રતા ફેલાવવાનો કેસ ચાલ્યો પુરા 15 વર્ષ બાદ હવે આ કેસ પર ફેંશલો આવી ગયો છે અને અદાલતનો આ ફેંશલો બહુ ચોંકાવનાર છે કોર્ટે શિલ્પા શેટ્ટી પર લાગેલા બધા આરોપોને ખોટા ઠેરવતા એમને બધા આરોપોથી મુક્ત કરી દીધી છે.
મેજિસ્ટ્રેટએ શિલ્પા શેટ્ટીને વિકેટમ બતાવી છે એમણે જણાવ્યું રિચર્ડ માટે શિલ્પા એક એલિમેન્ટની જેમ હતી અને એમાં એમની કોઈ ભૂલ નજરે નથી આવી ખુલ્લેઆમ કિસ રિચર્ડે શિલ્પાને કરી હતી પોલીસ રિપોર્ટ અને દસ્તાવેજોને મધ્યનજર રાખતા મિસ્ટ્રેટે કહ્યું શિલ્પા પર લાગેલા બધા આરોપ નિરાધાર છે.
એવામાં તેને આઇપીસી ધારા 34ની અંદર નહીં લઇ શકાય આ મામલામાં શિલ્પાએ પોતાની ચોખવટમાં કહ્યું હતું કારણ મેં રિચર્ડની કિસનો વિરોધ નથી કર્યો એનો મતલબ એવો નથી હું કોઈ અ!પરાધની ભાગીદાર બની ગઈ આખરે 15 વર્ષ પછી શિલ્પાને આ કેસથી મુક્તિ મળી ગઈ છે આના પર તમારે શું કહેવું છે.