Cli
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા એ ખોલ્યા ચોંકાવનાર રાઝ, કહ્યું મેં રંગે હાથ પકડી મારી પત્નીને મારા જીજા સાથે શારીરિક...

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા એ ખોલ્યા ચોંકાવનાર રાઝ, કહ્યું મેં રંગે હાથ પકડી મારી પત્નીને મારા જીજા સાથે શારીરિક…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જોડી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની અવારનવાર ખૂબ ચર્ચાઓમાં રહે છે સોસીયલ મિડીયા પર રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી ખુબ એક્ટીવ રહી પોતાના જીવન સાથે જોડાયેલી તમામ વાતોને ફેન્સ સાથે પણ શેર કરે છે જોકે આ પહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર એવા.

પણ આરોપો લાગ્યા છે કે રાજ કુંદ્રા ની પહેલી પત્ની કવિતાનુ ઘર તોડાવી ને તેને રાજ કુંદ્રા ને પોતાનો બનાવ્યો હતો આ બાબતે કવિતાનો પણ વિડીઓ સામે આવ્યો હતો રાજ કુંદ્રા એ તાજેતરમાં પોતાના મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે થોડા સમય થી શિલ્પા શેટ્ટી પર કવિતા ના એક જુના વિડીયોથી.

ઘણા આરોપ લગાડવામાં આવી રહ્યા છે પરંતુ શિલ્પા એ મારા લગ્ન નહોતાં તોડાવ્યા મેં મારી પહેલી પત્ની ને રંગેહાથ પકડી હતી તેમણે જણાવ્યુંકે આ બાબતે હું ખૂબ શરમ અનુભવ છું પરંતુ હું ઘણી બધી હિંમત જતાવીને આપને જણાવી રહ્યો છુ કે મારી પત્ની કવિતા અને મારી બહેનના પતિ વંશ ને મેં રંગેહાથ ઘણી વાર શારીરિક સંબંધો બનાવતા પકડ્યા હતા.

બંને પરીવારો કવિતા બરબાદ કરી રહી હતી એના કારણે મેં એને છૂટાછેડા આપી દીધા હતા અને હું એનાથી અલગ થઈ ગયો હતો શિલ્પા શેટ્ટી મારી જિંદગીમાં ખુશીઓ લઈને આવી હતી હું એને ખૂબ જ પ્રેમ કરું છું અને તેના પર લાગેલા કોઈપણ આરોપનું સ્વીકાર કરતો નથી ભલે મારે સત્ય બોલવું પડે પરંતુ શિલ્પા શેટ્ટી નો આમાં કોઈ વાંક નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *