બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેને પોતાની પત્ની ચારુ અસોપા ને ડ્રામા ક્વિન અને માનસિક બિમાર કહી છે રાજીવ સેને કહ્યું હતું કે ચારુંએ કોઈ ડોક્ટર પાસે ઈલાજ કરાવવાની જરૂર છે તાજેતરમાં જ ચારુ અસોપાએ એવા આરોપ લગાડ્યા હતા કે દિલ્હી જતા એમના પતિએ એમને બ્લોક કરી દિધી હતી રાજીવ સેન અને ચારુ અસોપા ના.
લગ્ન હવે ટુટવાની હાલતમાં છે હાલ 2019 માં બંનેના લગ્ન થયા હતા પરંતુ બંને ની વચ્ચે લગાતાર વિવાદો વધતા જાય છે થોડા સમય પહેલા બંને એકબીજાની સાથે મજાક મસ્તી કરતા સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા ત્યારે લાગી રહ્યું હતું કે બંને એકબીજાથી ખૂબ ખુશ છે
પરંતુ કડવા ચોથના દિવસે જ ખબર આવી હતી કે રાજીવ અને.
ચારુ વચ્ચે ફરી વિવાદ સર્જાયો છે બંને એકબીજાના સોશિયલ મીડિયા પર ફોટો પણ ડિલીટ કરી નાખ્યા હતા એકબીજાને બ્લોક પણ કરી દીધા હતા ચારુ એ બ્લોકના આરોપ લગાડતા કહ્યું હતું કે મેં એમને નહીં પણ એમને મને બ્લોક કરી હતી આ વચ્ચે રાજીવ સેને પોતાનું મૌન તોડતા જણાવ્યું હતું કે ડ્રામાક્વીન ફરી ડ્રામા કરી રહી છે.
મેં એને ક્યારેય સોશિયલ મીડિયા પર બ્લોક નથી કરી અને આ વિશે વાત કરવી પણ ચારુની ખુબ ખોટી બાબત છે મિડીયા સામે આવી હરકતો નાના છોકરા પણ નથી કરતા મને લાગે છેકે હેડલાઈન્સ માં રહેવા માટે ઘણા બીજા પણ વિકલ્પોછે તે પોઝિટિવ રૂપે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે.
નાકે કોઈ નકારાત્મક બાબતો કહીને રાજીવે જણાવ્યું કે ચારું માનસિક રીતે બીમાર છે અને તેને ડોક્ટરની જરૂર છે શું કોઈ એવો ડોક્ટર છેકે જે ચારુ ની માનસિક હાલતને સુધારી શકે રાજીવ સેન અને ચારુ ની હાલ હરકતો જોઈને એવું નક્કી થાય છેકે બંને વચ્ચે તલાક થવા જઈ રહ્યા છે.