90 ના દશકાની સુપરસ્ટાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી છેલ્લા થોડા દિવસથી પોતાની ડ્રેસિંગ સેન્સ થી ફરી ચર્ચામાં આવી છે 2009 રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા બાદ શિલ્પા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઘણી દૂર થઈ ગઈ હતી આ દરમિયાન તેને બાળકોને જન્મ પણ આપ્યો હતો ત્યારબાદ તે હંમેશા સાડી અને પંજાબી ડ્રેસીસમાં જ હાઉસ વાઈફ તરીકે જ જોવા મળતી હતી.
બોલીવુડ ફિલ્મો ઇન્ડસ્ટ્રીમાં બાર વર્ષથી એક પણ ફિલ્મોમાં જોવા મળી ન હતી તાજેતરમાં મુંબઈ ફિલ્મસ્થાન સ્ટુડિયો બહાર શિલ્પા શેટ્ટી ફરી બોલ્ડ લુક માં જોવા મળી તે ગોલ્ડન બોડી કોર્ન આઉટફીટ ખુલ્લા વાળ લાઈટ મેકઅપ ખુબ જ હોટ અને સુંદર લાગી રહી હતી તેના યૌવનનો ઉભાર અનહદ આકર્ષક અને ગ્લેમર દેખાઈ રહ્યો હતો.
પોતાના લગ્ન બાદ તે પહેલી વાર બોલ્ડ લુક માં જોવા મળી હતી 2008 માં ધર્મેન્દ્ર પ્રોડક્શન હેઠળ આવેલી ફિલ્મ અપને માં તેને સની દેઓલ ની વાઈફનો રોલ પ્લે કર્યો હતો એ ફિલ્મ માં તેના અભિનય ને ખુબ ચાહકોએ પસંદ કર્યો હતો સનિ દેઓલ અને શિલ્પા શેટ્ટી ની જોડીને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
ત્યાર બાદ ફિલ્મ અપને ની સિક્વલ બનાવવાની વાત સામે આવી હતી પરંતુ શિલ્પા શેટ્ટી રોહીત શેટ્ટી ની વેબ સિરીઝ ઈન્ડીયન પોલીસ ફોર્સ માં વિવેક ઓબેરોય અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહી હતી રોહીત શેટ્ટી ના અગંત સંબંધો ના કારણે તેને અપને 2 માં કામ કરવાની એ સમયે ના પાડી હતી પરંતુ સની દેઓલ.
બોબી દેઓલ અને ધર્મેન્દ્ર જેવા સ્ટાર પરીવાર ની આ ફિલ્મ ફરીથી બનવા જઈ રહી છે તાજેતરમાં સનિ દેઓલ બિજી અભિનેત્રી સાથે ફિલ્મ બનાવશે એવી વાત સામે આવી હતી એ ખબરો ની વચ્ચે દર્શકો માટે ખુશીના સમાચાર છે કે શિલ્પા શેટ્ટી ફરી સનિ દેઓલ સાથે અપને 2 માં જોવા મળશે.
આ દિવસોમાં શિલ્પા શેટ્ટી ની ધર્મેન્દ્ર પરીવાર સાથે મુલાકાત થઈ અને એ ફાઈનલ થયું છે શિલ્પા પોતાના જીમ વર્કઆઉટ માં ખુબ મહેનત કરી રહી છે તે પોતાના ફિગર ને ફરી મેન્ટેન કરી બોલ્ડ બનાવવા માંગે છે આ ફિલ્મ નું શુટીંગ થોડા સમયમાં જ ચાલુ થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે.