આ વર્ષે જાન્યુઆરી મહિનાની જ વાત છે જયારે કીસકાંડમાં નિર્ણય સંભળાવતા કોર્ટે કોર્ટે શિલ્પા શેટ્ટીને ક્લીનચીટ આપી દીધી હતી 15 વર્ષ જુના કીસકાંડ મામલે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીં કેસમાં શિલ્પા એક પીડિત છે અને તેની એમાં કંઈ ભૂલ નથી શિલ્પા આ નિર્ણય થી ખુબ ખુશ હતી પરંતુ હવે શિલ્પાની ખુશીઓ પર પાણી ફરી વળ્યું છે.
પરંતુ રાજસ્થાન પોલીસે મમેજિસ્ટ્રેટ કોર્ટના આ નિર્ણયને પડકાર ફેંકતા સેસનકોર્ટમાં અરજી કરી દીધી છે પોલીસે અરજીમાં કહ્યું છેકે કોઈને સાવર્જનિક રૂપે ચૂમવાની અનુમતિ અશ્લીલતા છે અને મજિસ્ટ્રેટે પોતાના નિર્ણયમાં ભૂલ કરી છે બીજીબાજુ શિલ્પાના વકીલે કહ્યું છેકે શિલ્પા નો માત્ર એક ભૂલ એ છેકે હોલીવુડ એક્ટર.
રિચર્ડ ગીરેએ એમને કિસ કરી ત્યારે એમણે તેનો વિરોધ ન કર્યો શિલ્પાના વકીલે કહ્યું આ કોઈ ગુનો નથી એટલે નિર્ણય સામે જે અરજી કરવામાં આવી છે તેને રદ કરવામાં આવે આ મામલે શિલ્પાએ પોતાના વકીલ તરફથી કોર્ટમાં કહ્યું હું ફરિયાદ કરનાર સામે દુરભાવપૂર્ણ ઈરાદા અને માનહાની મામલે અલગથી.
કાર્યવાહી નોંધાવવાનો અધિકાર રાખૂ છું 15 વર્ષ બાદ શિલ્પાએ જેમ તેમ કરીને જીત મળી હતી પરંતુ એમની આ જીત કેટલાક મહિનાઓ સુધી જ રહી 2007 માં એક ચાલુ કાર્યક્રમમાં હોલીવુડ એક્ટર રિચર્ડ ગીરે અને શિલ્પા હતા ત્યારે બધાની સામે રિચર્ડે શિલ્પાને ચૂમવા લાગ્યા હતા આ મામલે 15 વર્ષથી મામલો ચાલ્યો આવે છે.