બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુંદ્રા એ પોતાની જ દિકરીના પગે પડી આશીર્વાદ લીધા શિલ્પા શેટ્ટી અને એમનો પરિવાર ખૂબ જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે કોઈપણ તહેવાર હોય અને એમના ઘરમાં રોનક જોવા મળે છે તેઓ દરેક તહેવારને ધામધૂમથી ઉજવે છે નવરાત્રી ની આઠમ દરમિયાન શિલ્પા.
શેટ્ટી એ માતાજી નો ગબ્બર સજાવ્યો અને કાર્યક્રમ ગોઠવ્યો હતો જેમા ઘણી બધી દીકરીઓને પોતાના ઘેર જમવા લાવી હતી આ દિકરીઓ ને શિલ્પા શેટ્ટી પોતાના હાથેથી જમાડી રહી હતી અને એની દીકરી પણ વચ્ચે બેસીને બધાની સાથે જમી રહી હતી આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
સાથે બિજો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર આવ્યો હતો જેમાં શિલ્પા ના પતિ રાજ કુંદ્રા પોતાની દિકરીને ટેબલ પર બેસાડીને દિકરીના પગને હાથે થી પાણી વડે ધોઈને કપડાં થી સાફ કરી પુજાની થાળી લઈને આરતી કરિને પગે લાગતા જોવા મળ્યા હતા જે એમનો પારંપારિક રિવાજ હોય છે જેમાં દિકરીઓ ને ભગવાન નો દરજ્જો આપીને.
સન્માન આપવા માં આવેછે જે રીવાજ ઘણી જગ્યાએ જોવા મળે છે શિલ્પા શેટ્ટી ના ઘરમાં દરેક ઉત્સવો જેવી રીતે મનાવવામાં આવે છે તેવી રીતે કોઈ બોલીવુડ સ્ટાર મનાવતા નહીં હોય શિલ્પા શેટ્ટી માં ખૂબ જ પગની તકલીફથી હેરાન જોવા મળી રહી છે તેઓ ઘણીવાર વ્હીલચેર પણ જોવા મળે છે તો ગયા વર્ષે પણ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ખરાબ સમય માંથી પસાર થયા હતા.
એમના પર અશ્લી!લ વિડીઓ બનાવવાનો આરોપ હતો જે મામલો કોર્ટમાં છે અને તે દિવસો દરમિયાન રાજ કુંદ્રા 2 મહીના જેલમાં રહ્યા હતા એ છતાં પણ શિલ્પા શેટ્ટી હીમંત હારી નહોતી અને આજે પણ પોતાના પતિ પર વિશ્વાસ સાથે તહેવાર ઉજવતી જોવા મળી હતી વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.