Cli
તુનીષા ખુદખુશી, શહેજાન ખાન તુનીશા સાથે રહી ઘણી છોકરીઓની જીદંગી બગાડી ચુક્યો હતો ?

તુનીષા ખુદખુશી, શહેજાન ખાન તુનીશા સાથે રહી ઘણી છોકરીઓની જીદંગી બગાડી ચુક્યો હતો ?

Bollywood/Entertainment Breaking

જે વાત પર શંકા વ્યક્ત કરવામાં આવતી હતી એ જ સામે આવ્યું છે મિડીયા રીપોર્ટ અનુસાર તુનિષા સાથે લવ ઇન રિલેશનશિપમાં રહેલા તેમના કથિત બોયફ્રેન્ડ શહેજાન મહોમ્મદ ખાન બીજી ઘણી બધી છોકરીઓ સાથે આડા સંબંધ ધરાવતા હતા તુનીશા શર્મા ના મામા એ જણાઉ કે 15 દિવશ પહેલા જ ટીવી શો.

અલીબાબા દાસ્તાન એ કાબુલ ના સેટ પર તુનીશા ને માનસીક આઘાત લાગતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે વારંવાર એ કહી રહી હતી કે તેની સાથે દગો કર્યો છે ત્યારે તુનીશા ની માં એ શહેજાન મહોમ્મદ ખાન ને સમજાવતા કહ્યું હતું કે જો તારે તુનીશા શર્મા સાથે લગ્ન નહોતાં.

કરવા કે સંબંધ નહોતા રાખવા તો તેની સાથે શારીરિક સંબંધ શા માટે બનાવ્યા એની નજીક શા માટે આવ્યો આ વાતને થોડાં દિવસો થયા કે તુનીશા શર્મા એ શો સેટ પર મેકઅપ રુમ મા ગળે ફાંસો ખાઈ ખુદખુશી કરી લીધી શક શહેજાન ખાન પર લોકો કરી રહ્યા છે કારણકે શહેજાન મહોમ્મદ ખાન ના જ મેકઅપ રુમ મા તુનીશા શર્માએ.

ખુદખુશી કરી હતી એ દિવશે શું થયુ હતુ તેને ખુદ ખુશી કરવા માટે શહેજાને પ્રેરીત કરી હતી એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે તુનીશા શર્મા 20 વર્ષ ની હતી તેની માતાએ શહેજાન મહોમ્મદ ખાન પર ખુદ ખુશી કરવા પ્રેરીત કર્યા હોવાનો પોલીસ કેશ દાખલ કર્યો છે અને કોર્ટે શહેજાન મહોમ્મદ ખાન ને 4 દિવશ પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે.

પોલીસ શો ના સેટ પર પહોંચી ને સબુત મેળવવા મા લાગી છે અને તુનીશા મિત્ર સર્કલ માં પુછપુરછ હાથ ધરી રહી છે તુનીશા શર્માએ ઘણા બધા ટીવી શો અને ફિલ્મોમાં નાની ઉંમરમાં ખુબ શાનદાર અભિનય કરી ખુબ લોકપ્રિયતા મેળવી હતી પિતા ના દેહાંત બાદ તુનીશા ની માતા માટે તુનીશા શર્મા એક જ આસરો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *