Cli

નાગનો બદલો લેવા માંગતી હતી નાગિન યુવકને 7 વાર દંશ માર્યો પરંતુ…

Ajab-Gajab Breaking

તમે ઘણીવાર ફિલ્મોમાં જોતા હસો કે જયારે કોઈ નાગને મોતને ઘાટ ઉતારે તો નાગિન તેનો બદલો લેતી હોય છે જ્યાં સુધી નાગિન બદલો ન લઈ શકે ત્યાં સુધી ચેનથી નથી બેસતી પરંતુ એવોજ કંઈક હેરાન કરી દે તેવો દાવો ઉત્તરપ્રદેશના રામપુરના એક વ્યક્તિએ કર્યો છે રામપુરા એરિયાના એક વ્યક્તિએ.

દાવો કર્યો છેકે તેણે તેના સાથી સાપને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેનો બદલો લેવા માટે તેને 7 વાર સાપ દંશ મારી ચુક્યો છે મિર્ઝાપુર ગામના રહેવાસી અહેસાન અલી મીડિયા સમક્ષ દાવો કરતા જણાવ્યું કે આજથી સાત મહિના પહેલા તેઓ જયારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે એમણે ત્યાં બે સાપ સાથે જોડી જોઈ.

ત્યારે એમણે લાકડી વડે એક સાપને મોતને ઘાટ ઉતાર્યો અને એક બચીને ભાગી ગયો પરંતુ તેના બાદ તેને 6 મહિનાની અંદર સાપે અલગ અલગ જગ્યાએ 7 વાર દંશ માર્યો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બચી ગયો અહેસાનનો દાવો છેકે તેનો સાથી સાપ તેનો બદલો લઈ રહ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *