Cli
તુનિશા ના નિધન પર રડવાનું બંદ નતી કરતી, એને હજુ માંડ થોડા દિવસો પણ નથી થયા ને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ...

તુનિશા ના નિધન પર રડવાનું બંદ નતી કરતી, એને હજુ માંડ થોડા દિવસો પણ નથી થયા ને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ…

Bollywood/Entertainment Breaking

ટેલીવીઝન સ્ટાર અને સોશિયલ મીડિયા સેસેશન અવનીત કૌર એ છવાઈ ગયેલા છે અવનીતે નાની ઉંમર માં સફળતા મેળવેલ છે દરોજ એમના સુંદર અને બોલ્ડ લુક વાળા ફોટા સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે હવે ફરી વાર એમનો અલગ જ ફોટો જોવા મળ્યો છે અવનીત તુનીષા શર્મા ના અંતિમ સંસ્કાર ના.

ઘણા બધા ફોટા અને વીડિઓ જોવા મળ્યા હતા તુનીષા ના અંતિમ સંસ્કાર માં અવનીત તેમના આંસુ રોકી નતા શકતા અને થોડા દિવસો માં અવનીતે તેમના બોલ્ડ લુક માં ફોટા શેર કર્યા છે અવનીતે સોશિયલ મીડિયા પર એમના લેટસ્ટ ફોટા અને વીડિઓ શેર કર્યા છે જે બઉ ઝડપ થી વાઇરલ થઈ રહ્યા છે.

આ જોઈ ને દેખાઈ રહ્યું છે કે અવનીત તેના નવા વર્ષ ની શરૂવાત બોલ્ડ લુક માં કરી છે અવનીત નો આ વીડિઓ વાઇરલ થયો છે જેમાં અવનીત ની બ્લેક કલર નો સ્કટ પેરેલ છે અને એ મર્ડર નું ગીત કહો ના કહો પર બોલ્ડ અંદાજમાં સેક્સી મૂવ્સ આપતો જોવા મળી રહ્યો છે અને તેમના ચાહકો આ લુક ના.

વધારે ફોટા અને વીડિઓ ની માંગ કરી રહ્યા છે અવનીત ની એક ફોટો છે એમાં તમે જોઈ શકો છો અવનીત ટ્યુબ ટોપ અને ટ્રાઉઝરમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે અવનીત અવાર નવર એમના ચાહકો ને કઈક નવું બતાવતી રહે છે અવનીત કૌર ના આ ફોટા વિશે વાત કરીએ તો એમાં આ સુંદરી એ.

પર્પલ કલર ના સુંદર ડ્રેશ માં તેના શરીર ને ફ્લોન્ટ કરતી નજર આવે છે નવનીત નું આ લુક લોકો ને ખુબ પસંદ આવે છે એના બોલ્ડ ફોટા જોઈ ને ચાહકો દિલ ગુમાવી બેઠા છે અવનીત ચાહકો ના દિલ માં રાજ કરી રહી છે અવનીત ના ખાસ કરીને તેના ઈન્સ્ટાગ્રામ માં બોલ્ડ લુક વાળા ફોટા શેર કરતી હોય છે આ અવનીત નો તાજેતર ના લુક.

વાળો વીડિઓ વાઇરલ થઈ રહ્યા છે આ વીડિઓ માં અવનીત સફેદ રંગ ના ડ્રેશ માં સ્ટાઇલીશ અંદાજમાં જોવા મળી રહી છે જણાવી દઈએ કે અવનીતની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે અવનીતને ઈન્સ્ટાગ્રામ પર 32.6 મિલિયન લોકો ફોલો કરે છે ઍ હાલ માં એકટર્સ મોર્ડન અને યૂટ્યૂબર છે એમનો જન્મ 13 ઓક્ટોબર 2001 માં પંજાબ માં થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *