બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી કાજોલ અને રાણી મુખર્જી એ એક પછી એક ધમાકેદાર ફીલ્મ આપીને લોકોના દિલ જીતી લીધા હતા બે બહેનો નહીં પણ એક ત્રીજી પણ એમની કાકાની દિકરી બહેન છે શરબાની મુખર્જી એજ શરબાની મુખર્જી જેને ફીલ્મ બોર્ડર માં સુનિલ શેટ્ટી ની પત્ની નો અભિનય કર્યો હતો જેમાં તો ચલુ ના સોગંથી.
લોકોના દિલ જીતી લીધા હતા એની આંખો ના લોકો ખુબ વખાણ કરતા હતા એવું સોંદર્ય ધરાવતી અભિનેત્રી જેને બોર્ડર દેશભક્તિ આધારિત રાષ્ટ્રીય એવોર્ડ મેળવીને 1997 માં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા એમા અભિનય કર્યો હતો જેને આ શિવાય ઘણી ફિલ્મોમાં અભિનય કરેલો હતો એ એક લાંબા અરસાથી ક્યાંય દેખાઈ નથી જ્યારે હમણા.
એને ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટો અપલોડ કર્યા છે જેમાં એ ઓળખાતી પણ નથી અને નથી દેખાતું એનું સૌંદર્ય એના પતિ અને પરીવાર સાથે ની આ તસવીરો માં એક સામાન્ય મહીલા હોય એવું દેખાય છે આ તસવીરો ને એક બીજા થી મેળવીને લોકોએ ખુબ વાઈરલ કરી છે જેમાં ઘણા એ ટ્રોલ કરતા કહ્યું છે સમય પરીવર્તીત છે કોઈનો સમય સ્થાઈ નથી