અભિનેત્રી શમિતા શેટ્ટી ને લઇ ને નવી બાબત સામે આવી રહી છે 43 વર્ષ ની ઉંમરે હવે ફરી શમિતા શેટ્ટી ને પોતાનો નવો પ્રેમ મળી ગયો છે રાકેશ બાપટ સાથે પ્રેમ સંબંધો તોડ્યા બાદ ફરી શમિતા શેટ્ટી પ્રેમમાં પડી છે શમિતા એક્ટર આમીર અલીને પોતાનું દિલ આપી બેઠી છે તાજેતરમાં શમિતા શેટ્ટી અને.
આમીર અલી એકબીજા ની બાહોમાં મોડી રાત્રે એક પાર્ટીમાં ઝુમતા જોવા મળ્યા હતા આમીર શમિતા શેટ્ટી ની કમર માં હાથ નાખીને તેને પાર્ટીમાં થી બહાર લઈ આવતો જોવા મળ્યો હતો આમીર અને શમિતા ખુલ્લેઆમ એકબીજા પર પ્રેમ જતાવી રહ્યા હતા એટલુ જ નહીં પરંતુ કારમાં બેસીને શમિતાએ આમીર ને કિશ પણ આપી હતી.
આ પહેલા શમિતા અને આમીર એકસાથે ક્યારેય જોવા મળ્યા નથી આમીર અલી તલાકસુધા છે આમીર અલીના નિકાહ સાલ 2012 માં સંજીદા શેખ સાથે થયા હતા પરંતુ સાલ 2021 માં બંનેના તલાક થયા તો બીજી તરફ રાકેશ બાપટ સાથે બ્રેકઅપ બાદ શમિતા શેટ્ટી પણ એટલી પડી ગઈ હતી.
આમીર અલી પહેલા પણ શમિતા શેટ્ટી ના પાચં સેલેબ્સ સાથે અફેર રહ્યા છે જેમાં ઉદય ચોપરા આફતાબ શીવદાશની હરમન બવેચા ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને રાકેશ બાપટ નું નામ સામેલ છે પરંતુ આમાંથી કોઈની સાથે શમિતાની જોડી બની ના શકી ફરી આમીર અલી સાથે તેના પ્રેમ સંબંધ પાંગર્યા છે.