ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો બિગબોસ સીઝન 15 હાલમાંજ પૂરો થયો બિગબોસ 15થી બહાર આવ્યા બાદ એક્ટર સમિતા શેટ્ટી લગાતાર હેડલાઈનમાં છવાયેલ છે જ્યાં બુધવારે આ એકટર પોતાના જન્મદિવસ પાર્ટીને લઈને ચર્ચામાં રહી હતી તો એમના જીજા એટલે કે રાજ કુન્દ્રાના ખરાબ વિડિઓ કેસને લઈને.
એકવાર ફરીથી ચર્ચામાં આવી છે તમને જણાવી દઈએ કે બિગબોસ સીઝન 15 આવ્યા પહેલા બિગબોસ ઓટીટીની પહેલી સીઝન આવી હતી જયારે રાજકુન્દ્રાને ખરાબ વિડિઓ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી સમિતાંએ બિગબોસ ઓટિટિમાં એન્ટ્રી મારી હતી જણાવી દઈએ આવા મુશ્કેલ સમયમાં બહેન શિલ્પા શેટ્ટી સાથે તેઓ સાથે રહી શક્યા ન હતા.
જેને લઈને સમીતા શેટ્ટીએ પિન્ક વીલાથી વાતચીત કરતા જણાવ્યું કે આવી હાલતમાં તેઓ પોતાની બહેન શિલ્પાને છોડીને કેમ બિગબોસ ઓટિટિમાં ચાલી ગઈ હતી સમિતાંએ કહ્યું મને સાચે બહુ દુઃખ થાય છેકે હું શિલ્પાના એ કઠિન સમયમાં સાથે ન હતી મારે ત્યાં રહેવું જોઈતું હતું એમણે કહ્યું જયારે હું બિગબોસ ઓટિટિમાં હતી ત્યારેહું એ વાતને લઈને ચિંતિત રહેતી હતી.
કારણ મને ખબર ન હતું કે ત્યાં શું થઈ રહ્યુંછે હું જાણવા ઇચ્છતી હતી કે બહાર શું થઈ રહ્યું છે કારણ કે અમે બંને બહેનો નજીક છીએ અમે બંને બહેનો એકબીજા સાથે મજબુતીથી ઉભા રહ્યાછે એ સમએ મારી બહેન માટે ઘણુંબધું કહેવામાં આવ્યું પરંતુ મારી બહેન સંઘર્ષ કરતી રહી મને એમના પર ગૌરવ છે.