Cli
શર્મ કરો સલમાન ખાન જેના પર 7 અભિનેત્રીઓ એ ખરાબ કામ કર્યાનો આરોપ લગાવ્યો છે એને બિગ બોસ માં લઇ આવ્યા...

શર્મ કરો સલમાન ખાન જેના પર 7 અભિનેત્રીઓ એ ખરાબ કામ કર્યાનો આરોપ લગાવ્યો છે એને બિગ બોસ માં લઇ આવ્યા…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો બિગ બોસ જેને બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે જેમાં ઘણી બધી સેલિબ્રિટી સાથે આ વખતે જેના પર એક બે નહીં પણ સાથ અભિનેત્રીઓએ યૌ!ન શોષણના આરોપ લગાડ્યાછે તે ડાયરેક્ટર સાજીદ ખાન ને સલમાન ખાન શોમાં લાવ્યા છે જેનાથી લોકો ચોંકી ગયા છે.

બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ થી દીયા ખાન જેવી અભિનેત્રીઓએ સાજીદ ખાન પર ગંભીર આરોપો લગાડ્યાછે એ છતાં પણ કંટેશન રૂપે સાજીદ ખાનને લાવવામાં આવ્યા છે વર્ષ 2018 માં પત્રકાર કરીશ્મા ઉપાધ્યાય એ આરોપ લગાડ્યા હતા કે જ્યારે તેઓ ઇન્ટરવ્યૂ લેવા માટે સાદિદ ખાનના ઘરે ગઈ હતી.

ત્યારે તેઓ પોતાનો પ્રા!ઇવેટ પાર્ટ દેખાડવા લાગ્યા હતા જ્યારે કરિશ્મા ઉઠીને જવા લાગી ત્યારે સાજીદખાને એમની સાથે જબરજસ્તી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો કરિશ્મની આજે પણ યેલો સ્ટોન ડ્રે ગન આઈડી થી ટ્વીટર પર જોવા મળે છે અભિનેત્રી જીયા ખાને આરોપ લગાવ્યા હતા કે ટોપ અને જીન્સ એમની સામે.

ઉતારવા સાજીદ ખાને કહ્યુ હતું તો અભિનેત્રી રચલ વાઈટના આરોપો હતા કે સાજીદ ખાને ગંદી વાતો કરતા પોતાના બધા કપડા ઉતારવા માટે પણ કહ્યું હતુ સલીમ ચોપડાએ પણ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે 2005 માં સાજીદખાને એમની સામે પોતાનું પ્રાઇવેટ પાર્ટ કાઢીને દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

અભિનેત્રી આહના કુમારે પણ સાજીદ પર ખરાબ અને અટપટા પ્રશ્નો પુછવાનો આરોપ લગાડતા કહ્યું કે સાજીદે મને કહ્યું કે કોઈ 100 કરોડ આનેતો શુંતું કુતરા સાથે સબંધ બાંધીશ અભિનેત્રી બિપાસા બાશુએ પણ સાજીદ ખાન પર આક્ષેપો કરતા કહ્યું હતું કે સાજીદ ખાનનો મહિલાઓ પ્રત્યે.

વ્યવહાર ખૂબ જ અસભ્ય હોય છે તેઓ ખરાબ જોક્સ કહે છે અને અસભ્ય ટિપ્પણીઓ કરે છે અભિનેત્રી દિયા મિર્ઝા એ પણ પોતાના ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે સાજીદખાન એકદમ વાહીયાત વ્યક્તિ છે તેઓ મહીલાઓ સાથે ખુબ જ ખરાબ વર્તન કરે છે આટલી બધી અભિનેત્રીઓના આરોપ છતાં.

પણ સાદિત ખાનની એન્ટ્રી બિગ બોસમાં થઈ છે અને નવાઈની વાતતો એ છેકે એમને સપોર્ટ કરવા શેહનાઝ ગીલ દોડી આવી છે મહીલા જ મહીલાની દુ!શ્મન બને છે એ વાત અહીં સાર્થક થતી જણાય છે વાચક મિત્રો આપનો આ મામલે તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *