Cli
શોમાં દયાબેનની એન્ટ્રીને લઈ શૈલેષ લોઢાએ ગુસ્સામાં આવીને ખોલી દીધી પોલ, જાણો શોમાં આવશે કે નહીં...

શોમાં દયાબેનની એન્ટ્રીને લઈ શૈલેષ લોઢાએ ગુસ્સામાં આવીને ખોલી દીધી પોલ, જાણો શોમાં આવશે કે નહીં…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટીવી શો આજકાલ ખૂબ ચર્ચામાં જોવા મળે છે દયાબેન નુ પાત્ર ભજવતા દિશા વાકાણી ઘણા સમયથી શો બહાર છે આ વિશે ઘણા સમાચાર સામે આવ્યા છે કે દિશા વાકાણી શો માં પરત ફરે છે આશીત મોદી પર આ વાત કરી રહ્યા આ બધી બાબતો માં કેટલી સચ્ચાઇ છે.

એ ખબર નથી પરંતુ તાજેતરમાં તારક મહેતા શોમાં તારક મહેતા નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા એ ફરી નિસાન સાધ્યું છે શૈલેષ લોઢા એક લેખક છે ઘણી બધી સાયરીઓ એ લખતા રહે છે પણ શો છોડ્યા બાદ તેમની ઘણી સાયરિઓ શો મેકર આસિત મોદી પર રહી હતી અને હવે પછીની સાયરીઓમા એમનું નિસાન આસીત મોદી પર જ રહે છે.

પોતાની ઈન્સ્ટ્રાગ્રામ પર નવી એક સાયરી પોસ્ટ કરી છે શૈલેષ લોઢા એ આસીત મોદી પર નિશાન સાધ્યું છે એમને લખ્યું છેકે ઔરો કે હક કા જોડા સબ ઉસને કીસી કે મન સે જુડ કર નહીં દેખા ઈસ બાત હી ફિતરત પતા ચલતી હૈ ઉસકી જીસને ભી ઉસકો છોડા મુડકર નહીં દેખા શૈલેષ લોઢા ની છેલ્લી લાઈન સાબિત કરે છેકે ભલે તે સ્પષ્ટ આસીત મોદી પર.

ના લખે પણ નિસાન એમના પર છેકે જેમને એકવાર એમને છોડી દિધા એ ફરી થી પાછા ફર્યા નથી તારક મહેતા શોમાં ઘણા કલાકારોએ અલવીદા કહ્યું તે ફરી પાછા ફર્યા નથી આ વચ્ચે દીશા વાકાણી ની પરત ફરવાની ખબરો પર શૈલેષ લોઢાએ ફરી દર્સકો સહીત શો મેકર સામે ચેલેન્જ મુકી છેકે શોથી બહાર ગયેલા કલાકારો ને આશિત મોદી પાછા નહીં લાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *