તારક મહેતા શોના કરોડો ફેન્સ માટે એવી ખબવર આવી રહી છેકે એમનું દિ!લ તૂટી જશે શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવનાર શૈલેષ લોઢા 14 વર્ષ પછી આ શોમાં થી વિદાય લઈ રહ્યાછે ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ શૈલેષ લોઢા છેલ્લા એક મહીનાથી શોમાં પાછા નથી ફર્યા આ શોમાં કામ કરતા સમયે શૈલેષ પોતાના માટે.
બીજા મોકા ન ગોતી શક્યા એટલું જ નહીં એમણે આ શોમાં કામ કરતા સમયે એમણે કેટલીક સારી ઓફર પણ ઠુકરાવી દીઘી હતી પરંતુ તેઓ હવે વધુ સારા મોકાને હાથ માંથી નહીં જવા દેવા માંગતા એ પણ બતાવાઈ રહ્યું છેકે શૈલેષ પોતાના કોન્ટ્રેક્ટથી પણ ખુશ ન હતા અને એમનું માનવું છેકે એમની તારીખનો ઉપયોગ શોમાં સારી રીતે નથી કરવામાં આવતો.
શૈલેષ લોઢા આ શોમાં મેન લીડ એક્ટર છે એમણે લોકોના દિલમાં પોતાની સારી જગ્યા બનાવી ચુક્યા છે પરંતુ હવે તેઓ વધુ દિવસો સુધી આ શોનો ભાગ નહીં રહે તારક મહેતા શો માંથી છેલ્લા સમયમાં કેટલાય એક્ટર ચાલ્યા ગયા છે તેના પહેલા જ્યારે તારક મહેતાની પત્ની અંજલિ મહેતાએ શોને છોડ્યો હતો ત્યારે.
એમણે શોના પ્રોડયુર અસિત મોદી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો હતો તેના પહેલા પણ રોશન સોઢી દયા બેન અને સોનુએ પણ શોને અલવિદા કરી ચુક્યાછે આ પાત્રોની કમની આજ સુધી પુરી નથી થઈ શકી હવે આ શોને શૈલેષ પણ છોડશે શો માટે આ મોટો ઝટકો હશે મિત્રો આ ખબર પર તમે શું કહેશો.