Cli
શૈલેષ લોઢાએ કર્યો મોટો ચોંકાવનાર ખુલાસો, શા માટે કપીલ શર્મા શોને એ આટલી નફરત કરે છે...

શૈલેષ લોઢાએ કર્યો મોટો ચોંકાવનાર ખુલાસો, શા માટે કપીલ શર્મા શોને એ આટલી નફરત કરે છે…

Bollywood/Entertainment Breaking

ધ કપિલ શર્મા શોને વાહિયાત વલ્ગર કોમેડી વારો શો કહેનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તારક મહેતા નું પાત્ર ભજવતા શૈલેષ લોઢા આખરે શા માટે ધ કપિલ શર્મા શોમાં ગયા એ વિશે હવે શૈલેષ લોઢા એ મોટો ખુલાસો કર્યો છે એમને જણાવ્યું હતું કે મેં તો કપિલ શર્મા શો વિશે નહીં પરંતુ શોમાં દાદીમા નુ પાત્ર ભજવીને જે બધાને ચુમતો રહે છે.

તે કોન્ટેન પર કહ્યું હતું મેં કોઈના પર વ્યક્તિગત રીતે કહ્યું ન હતું હું પણ કપિલ શર્મા શોનો ભાગ રહી ચૂકેલો છું કપિલ બહુ સારા વ્યક્તિ છે અને એમના શો માં જઈને મને ખૂબ મજા આવી એમને જણાવ્યું હતું કે મારા સ્ટેટમેન્ટને લોકોએ ખૂબ તોડી મરોડી ને પ્રસ્તુત કર્યું છે મને શો થી આપત્તિ નહોતી પરંતુ શોના ઘણા કન્ટેનથી આપત્તિ હતી.

તેઓએ જણાવ્યું હતું કે ખૂબ સારા કોમેડિયન છે અને હું તેમની સાથે સ્ટેજ પર કામ કરી ચૂક્યો છું હવે તેમના બદલાયેલા સૂર જોવા મળ્યા હતા શૈલેષ લોઢા એ તારક મહેતા શોને અલવિદા કહી દીધુંછે આ વચ્ચે તેઓ દરેક કોમેડિયન સાથે સારો વર્તાવ રાખી રહ્યા છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *