બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીનાના દીકરા તૈમુર અને જહાંગીર વિશે તો ઘણા લોકો પરિચિત હશે પરંતુ શૈફ અલીખાન ની પહેલી પત્ની અમૃતા ના દિકારા ઈબ્રાહિમ અલી ખાન વિશે ઘણા લોકો ઓછું જાણતા હસે ઈબ્રાહિમ આ દિવસો માં પોતાની ફિલ્મી એન્ટ્રી ને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા છે હંમેશા દાઢી મુછ વિના.
દેખાતા ઈબ્રાહીમ તાજેતરમાં દાઢી મુછો વધારીને નવા લૂકમાં સામે આવ્યા છે અદ્દલ પોતાની પિતા જેવી સકલ ધરાવતા ઈબ્રાહિમ અલી ખાન બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે એમની બોલીવુડ એન્ટ્રી કરાવવાની જવાબદારી કરણ જોહરે લીધી છે તેઓ ઈબ્રાહિમ ને પોતાની આવનારી ફિલ્મ માં સમાવેશ કરવા માંગે છે.
જે સાઉથની ફિલ્મ હર્દયમ ની હીન્દી રીમેક હસે જેમાં શૈફ અલીખાન નો પુત્ર ઈબ્રાહિમ લિડ રોલમાં જોવા મળશે શૈફ અલિખાને પોતાના દિકરા ઈબ્રાહિમ ને ફિલ્મ પ્રશિક્ષણની તાલીમ અર્થે પણ મોકલ્યો હતો અને તેઓ ઈબ્રાહિમ ને એક અભિનેતા ના રુપમા જોવા માંગે છે ઇબ્રાહિમ અલી ખાન પોતાની આવનારી ફિલ્મ પહેલા જ.
સોશિયલ મીડિયામાં હાઈલાઈટ થયા છે આ વચ્ચે દિવાળી પાર્ટી દરમિયાન આ ફિલ્મનો એમનો લુક પણ સામે આવ્યો હતો જેમાં ઇબ્રાહીમ પોતાની મોટી વધેલી દાઢી સાથે જોવા મળતા હતા મિડીયા સૂત્રો અનુસાર સાઉથની રિમેક હીન્દી કરણ જોહર ની ફિલ્મમાં ઇબ્રાહિમ અલી ખાન આ લુકમાં જોવા મળશે જેનુ શુટિંગ પણ આ દિવસોમાં શરુ કરી દેવામાં આવ્યું છે.