Cli
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન ને લપેટાઈ પડ્યો ફેન્સ, એરપોર્ટ પર ફેન્સ આર્યનને છોડવા તૈયાર ન હતો...

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન ને લપેટાઈ પડ્યો ફેન્સ, એરપોર્ટ પર ફેન્સ આર્યનને છોડવા તૈયાર ન હતો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો તેમાં એને યેલો જેકેટ અને બ્લેક ટીશર્ટ પહેરેલી હતી એને જોતા પોતાના પિતા શાહરુખ ખાનની અદલ કોપી હોય અને જણાતું હતું પોતાની નાની ઉંમરમાં એને બોલીવુડની ફિલ્મ કભી.

ખુશી કભી ગમ માં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો નાનપણથી જ પોતાના પિતા શાહરુખ ખાન ની જેમ એક્ટિંગની ચાહના રાખનાર આર્યન ખાન તાજેતરમાં મુંબઈના દલી સ્ટેટબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈનસ્ટટ્યુડ નામની એક પ્રસિદ્ધ સંસ્થા માં અભિનય માટે પ્રશિક્ષણ લઈ રહ્યા છે.

જેનાથી એક્ટિંગમાં સફળ નિવડે અને બોલીવુડ માં પોતાનુ આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર આર્યન ખાન ને જોતા ચાહકો ની ઘણી સંખ્યામાં ભિડ એકત્ર થઈ ગઈ હતી જેને જોતા એમ લાગી રહ્યું હતું કે બોલીવુડમાં કદમ પહેલા પણ એમના ખૂબ ફેન ફોલોવર છે.

જે ત્યાં આગળ વધી રહ્યા હતા એ સમયે અચાનક એક નવયુવકે તેમનો હાથ પકડી લીધો હતો અને ચુમવા લાગ્યા હતા સાથે એ યુવાન લાગણી થી એને નિહાળી રહ્યો હતો આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું આર્યન ખાન પણ ગૌરવ અનુભવીને એને થેન્ક્યુ કહી રહ્યો હતો
બોલીવુડ.

અભિનેતા શાહરુખ ખાનના અને ગૌરી ખાનના પુત્ર આર્યન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઇન્સ્ટાગ્રામ પર તેઓ પોતાના સ્ટોરી ફોટો અને વિડીયો અપલોડ કરતા રહે છે એમને ચાહકો ખૂબ જ પસંદ કરે છે સૂત્રો અનુસાર કે ટૂંક સમયમાં બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *